________________
૪૨]
વિજ્ઞાન અને ધ
દ્વારા તત્ત્વજ્ઞાનની સત્યતાને સિદ્ધ કરવાના વિનમ્ર પ્રયત્ન કરવામાં આવ્યેા છે, આજનુ લેાકમાનસ જ એવા પ્રકારનું છે કે તે સીધી રીતે શ્રદ્ધાના બળથી તત્ત્વજ્ઞાનને હૃદયથી ચાહી શકતું નથી. એટલે તત્ત્વજ્ઞાન તરફ તેની નજરને પાછી સ્થિર કરવા માટે તત્ત્વજ્ઞાન સાથે તેના જીવનને સુભગ મેળ બેસાડવા માટે જ વિજ્ઞાનથી તત્ત્વજ્ઞાનનાં સત્યે સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે.
શ્રીજી વાત એ છે કે વિજ્ઞાનનુ ખંડન કરીને તેાષ લેવા કરતાં શા માટે પ્રાપ્ત થતી સમન્વય-ષ્ટિ અપનાવીને તેનાં સુ'દર સત્યાને નજરમાં લાવીને તત્ત્વજ્ઞાનનું મૂલ્ય વધુ સારી રીતે જગતમાં ન સ્થાપવું ?આ રીતે પણ એક વાર જે જીવાત્મા તત્ત્વજ્ઞાન તરફ આકર્ષાશે, ભગવાન જિતની સર્વજ્ઞાતા ઉપર વિશ્વાસ કરવા લાગશે, એ સર્વજ્ઞતાના મૂળમાં રહેલી એમની વીતરાગતાને વધાવશે તે શુ' એ આત્મા કલ્યાણપંથના પથિક નહિ અને શું ?
આ બધી મંગળમયી કામનાઓને અંતરમાં ભરીને વિજ્ઞાન તત્ત્વજ્ઞાનને નજરમાં રાખવામાં આવ્યાં છે અને એમને કલમમાં ઉતારીને તત્ત્વજ્ઞાનની વિજયપતાકા ગગનમાં લહેરાવવાને અને ભગવાન જિનને સિદ્ધ કરવાના મગળ સંકલ્પ કરવામાં આવ્યે છે.
પ્રસ્તુત ગ્રન્થમાં તે સર્વજ્ઞ ભગવાન જિનના તત્ત્વજ્ઞાનનાં કેટલાં સત્યેા રજૂ કરી શકાય? વિજ્ઞાનને હજી ઘણાં બધાં સત્યા પ્રાપ્ત કર્યા. પણ નથી સ્તા—એટલે વાતે મગજમાં પણ ન બેસે તેવી વાતાને ભારે જહેમત ઉઠાવીને, અનેક જીવન અપીને વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી તેમાંની ૩૦-૪૦ વાત કે જે મારા ખ્યાલમાં છે--તત્ત્વજ્ઞાનની અંદર તેા તુજારો વર્ષ પહેલાં કહેવાઈ ગયેલી છે; જિનાગમાના ગ્રન્થામાં કણ્ડારાયેલી પડી જ છે. આવું જ ખતાડી દેવામાં આવે તે તત્ત્વજ્ઞાનનાં બાકીનાં બધાં સત્યા ઉપર અપૂ
વિશ્વાસ ન બેસી જાય શું?
ભાત ચડયો છે કે નહિ તે જોવા તપેલીના બધા દાણા દાખીને જોવાના ન હેાય. એ તે ચાર
દાણા ઉપરથી જ અધાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org