Book Title: Vatsalyanu Amizarnu Author(s): Gunvant Barvalia Publisher: Yogesh Bavishi View full book textPage 5
________________ મી, સંસારની બળબળતી બપોરને, તારો ખોળો, ચંદન જેવી શીતળતા આપે. મા, ધરતી પરની કરુણાનું તારા વિવિધ સ્વરૂપે અવતરણ થયું. મી, અમૃતઝરા લાગે, તારાં નેહ નીતરતાં નયનો. હે વિશ્વજનની ! તારાં ચરણે તીર્થોત્તમ. મા, તારો તુંકારો એ મારી પદવી ને, વણ વેણ વરદાન જગતની સર્વજનનીને વંદુ વારંવારPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 57