________________
મી,
સંસારની બળબળતી બપોરને, તારો ખોળો, ચંદન જેવી શીતળતા આપે.
મા,
ધરતી પરની કરુણાનું તારા વિવિધ સ્વરૂપે અવતરણ થયું.
મી,
અમૃતઝરા લાગે, તારાં નેહ નીતરતાં નયનો. હે વિશ્વજનની ! તારાં ચરણે તીર્થોત્તમ.
મા, તારો તુંકારો એ મારી પદવી ને, વણ વેણ વરદાન જગતની સર્વજનનીને વંદુ વારંવાર