Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૯
પણ નિવાસ કર્યો છે. અર્થાત ઉપર કહેલા સર્વ સ્થાનકેામાં તું અનતીવાર નિવાસ કરી આવ્યે છુ.
देवो नेरइओत्ति य, कीड पयंगुत्ति माणुसो एसो । વસ્તી ય વિસ્ત્રો, મુમાન તુવમાની ૨૫ ૧૮ ॥
હે જીવ! તુ કેટલીએક વખત દેવતા, નારકી, કીડા અને પતંગિયા થયા છું, કેટલીએક વખત મનુષ્ય થયા છું, તેમજ કેટલીએક વખત રૂપવંત, કુરૂપવંત, સુખ ભાગવનાર તથા દુઃખ ભોગવનાર પણ થયા છેં. (૫૮)
उत्ति यदभगुत्ति य, एस सवागुत्ति एस वेयविऊ । सामी दासो पुज्जो, खलोत्ति अधणो घणवइत्ति ॥ ५९ ॥ नवि इत्थ कोइ नियमो, सकम्म विणिविह सरिस कयचिठ्ठो । અનુજ ન વેલો, નવુન્ન ચિત્તત્ ની II કૈ૦ / સુક્ષ્મમ્ ॥
હે જીવ! તું કેટલીએક વખત રાજા, ભીખારી, ચંડાળ અને વેદના જાણનાર (બ્રાહ્મણુ) થયા છું. વળી તેજ તુ સ્વામી, દાસ, પૂજ્ય, મૂળ, નિન અને ધનવાન પણ થયા છું! એમાં કાઈ પ્રકારના નિયમ નથીજ; કારણ કે વિનિવેશ એટલે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ રૂપ રચનાના સરખી ચેષ્ટાયે કરીને અર્થાત્ દેવાદિક પર્યાય રૂપના અધ્યાસ (આશ્રય) રૂપ વ્યાપારે કરીને નટની પેઠે અન્ય અન્ય રૂપ અને અન્ય અન્ય વેષવાળા જીવ પટણ કરે છે.(૫૯-૬૦) नरएस वेअणाआ, अणोवमाओ असाय बहुलाओ ॥ रे जीव तर पत्ता, अनंतखुत्तो बहुविहाओ ॥ ६१ ॥