Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
fo
बरंटतंदुलमित्ता, तेउकाए हवंति जे जीवा ।। ते जइ खसखसमित्ता, जंबूदीवे न मायंति ॥१६॥
બંટી તંદૂલ માત્ર તેઉકાયને વિષે જેટલા જીવે છે, તે જે ખરાખશ પ્રમાણ શરીરવાલા કરીએ તો જબૂદ્વીપમાં સમાય નહી. છે ૬ છે
जे लिंबपत्तमित्ता, वाऊकाए हवंति जे जीवा ॥ नं मत्थयलिख्खमित्ता, जंबूदीवे न मायंति ॥१७॥
લીંબડાના પાંદડાં જેટલી જગ્યા રોકનારા વાયુ કાયમાં જે જીવે છે, તે દરેકને માથાની લીખ માત્ર શરીરવાલા કરીએ તે જબૂદ્વીપમાં સમાય નહી. છે ક૭ છે પાસસ્થાના સંગમાં રહેનારા મુનિ અવંદનીક છે –
असुइठाणे पडिआ, चंपकमाला न कीरइ सीसे ॥ पासत्थाई ठाणे, सुवट्टमाणो तह अपुजे ॥९८॥
* અશુચિ સ્થાનકને વિષે પડેલી ચંપાના પુષ્પની માલા જેમ મસ્તક ઉપર ધારણ કરાતી નથી, તેમ પાસસ્થાદિક સ્થાનકને વિષે વર્તતા-રહેતા એવા મુનિ પણ અપૂજ્ય છે, પૂજવા યોગ્ય નથી. જે ૯૮ છે
छठम दसम दुवालसेहि, मासद्ध मासखमणेहिं ।। इत्तोउ अणेगगुणा, सोहा निमियस्स नाणिस्स ॥१९॥
છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દુવાલસ, અર્ધ માસખમણ અને માસખમણ કરવે કરીને જે શોભા છે, તે કરતાં અનેક ગુણી શોભા (દરરેજ ) જમતા એવા જ્ઞાનીની છે. જે છે