Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૩૫ रिणो न वीससिज्जर, कयावि वंचिजए न वीसच्छो ॥ न कहिं हविज्जर, एसो नायस्स नीसंदो ॥१०॥
શત્રુના વિશ્વાસ ન કરવા, વિશ્વાસવાલાને કયારે પણ ન उगवा, अर्ध्या गुणुना बोय (कृतघ्न ) न थ: ये न्यायना रस्ता लागुवो. १०
रञ्चिज्जर सुगुणेसु, बज्झेइ राउ न नेहब भेसु ॥ किज्जइ पत्त परिक्खा, दक्खाण इमोअ कसवट्टी ॥११॥
સારા ગુણવાલાને વિષે રાચીયે, સાચા સ્નેહ રહિતની સાથે રાગ ન આંધીએ અને પાત્રની પરીક્ષા કરીયે. ડાહ્યા પુરૂષની એજ સેાટી છે.
नाकज्जमायरिज्जर, अप्पा पाडिज्जए न वयणिज्जे ॥ न य साहसं चउज्जइ, उभिज्जइ तेण जगहच्छो ॥१.२ ॥
અકાર્ય ન આદરવું, પાતે નિંનીકમાં ન પડવું અને સાહસને ન ત્યજી દેવું કે, તેથી જગમાં હાથ ઉભા રહે.
बसणेवि न मुभिज्जइ, मुच्चइ माणो न नाम मरणेवि ॥ विश्वक्खए वि दुज्जइ, वयमसिधारं खु धीराणं ॥ १.३ ॥
દુ:ખમાં પણ ન મુંઝવું, મરણ થાય તેા પણ માનનું નામ ન મૂકવું, લક્ષ્મીના નાશ થાય તેા પણુ દાન આપવું, એ વીરપુરૂષાનું અસિધારા (તરવારની ધાર સરખું) વ્રત છે. अहनेहो न वहिज्जर, रूसिज्जइ न य पिएवि पयदिहं ॥ बद्धारिज्जइ नकली, जलंजली दिज्जइ दुहाणं ॥ १४ ॥
उपम