Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 245
________________ અલ્પ હવે ઉજવલગિરીનું સ શ્રી પાતાલ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. ૧૯ બીજા નીરવાણું પ્રભુ, ગઈ ચોવીશી મઝાર; તસ ગણધર મુનીમાં વડા, નામે કદંબ અણગાર. છે ૩૩ પ્રભુ વચને અણુશણ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કદંબગિરી નમે તે હોય લીલ વિલાસ. એ સિ. ૫ ૩૪ શ્રી કદંબગિરિ પર્વતાય નમે નમઃ ૨૦ પાતાલે જશ મૂલ છે, ઉજવલગિરીનું સાર, ત્રીકરણું યેગે વંદતાં, અલ્પ હાયે સંસાર. એ સિવ છે ૩પ છે શ્રી પાતાલમૂલ પર્વતાય નમો નમ: ૨૧ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદીક સુખ ભેગ; જે વછે તે સંપજે, શીવ રમનું સંગ છે ૨૬ વિમલાચલ પરમેષ્ઠીનું, ધ્યાન ધરે ખટ માસ; તેજ અપૂરવ વીસ્તરે, પૂગે સઘળી આશરે ૩૭ છે ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયીક વાચક ઉત્કૃષ્ટા પરીણામથી, અંતરમૂહર્ત સાચ ૩૮ સર્વ કામ દાયક નમે, નામ કરી ઓળખાણ શ્રી શુભવીરવિજય પ્રભુ, નમતાં કોડ કલ્યાણ. એ સિવ છે ૩૯ ૫ શ્રી સર્વકામદાયક પર્વતાય નમો નમ: ––(૦)છે અથ શ્રી સિદ્ધગિરિ સ્તુતિના દુહા (૧૦૮) છે શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહનીશ; પર-- માતમ પરમેસરૂ, પ્રણમું પરમ મુનીશ. શ્રી બાહુબલીગિરિ પર્વતાય નમે નમ: ૧છે જય જય જગતપતિ જ્ઞાન ભાન, ભાસિત કાલેક, શુદ્ધ સ્વરૂપ સમાધિમાય, નમિત સુરાસુર

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272