Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 251
________________ ૯૬ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. પર્વતાય નમે નમ: ।। ૫૮ ૫ બ્રહ્મ સ્ત્રી શ્રેણ ભારિત જેડ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પાહાત્યા શ્રી તમેાક ગિરિ પર્વતાય નમા નમ: । ૫૯ ૫ જગ જોતાં તીરથ સર્વે, એ સમ અવર ન દીઠ, તે તીર્થેશ્વર પ્રણમીએ, તીર્થ માંહે ઉર્દૂિ. શ્રી વિશાલગિરિ પર્વતાય નમે!નમ: ।૬૦ના ધન ધન સારઠ દેશ જિહાં, તીરથ માંહે સાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, જનપદમાં શિરદ્વાર. શ્રી હરિગિરિ પર્વતાય નમે નમ: । ૬૧ ૫ અહોનિશ આવત ુકડા, તે પણ જેને સંગ, તે તીર્થેશ્વર પ્રણમીએ, પામ્યા શીવવધુ રંગ. શ્રી ભગીરથગિરિ પર્વતાય નમા નમ: !! ૬૨ ॥ વિરાધક જીન આણુના, તે પણ હુવા વિશુદ્ધ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પામ્યા નિલ બુદ્ધ. શ્રી જયંતગિરિ પર્વતાય નમો નમઃ ૫૬૩૫ મહા મ્લેચ્છ શાસન રિપુ, તે પણ હુવા ઉપસત, તે તીથે ધર પ્રણમીએ, મહિમા દેખી અન ંત. શ્રી મણિક તગિરિ પર્વતાય નમે નમ: । ૬૪ ૫ મંત્ર ચાગ અંજન સવે, સિદ્ધ હુવે જિષ્ણુ ઠામ, તે તીર્થેશ્વર પ્રણમીએ, પાતકહારી નામ. શ્રી દુ:ખહરગિરિ પર્વતાય નમો નમ: ૫ ૬૫! સુમતિ સુધારસ વરસતે, ક દાવાનલ સંત; તે તીથૅ ધર પ્રણમીએ, ઉપશમ તસ ઉદ્ધૃસંત. શ્રી મુક્તિરાજગિરિ પર્વતાય નમા નમ: ૫ ૬૬ ! શ્રુતવર નિતુ નિતુ ઉપદીશે, તત્ત્વાતત્ત્વ વિચાર; તે તીથે ધર પ્રણમીએ, ગ્રહે ગુણુયુત શ્રેાતાર. શ્રી સર્વકામપુરણગિરિ પ તાય મે નમ: ।। ૬૭ ! પ્રિયમેલક ગુણુગણુ તણું, કીર્તિકમલા સિંધુ; તે તીથૅ ધર પ્રણમીએ, કલિકાલે જગબંધુ. શ્રી પ્રિય’કરગિરિ પર્વતાય નમા નમ: ।૫ ૬૮ !! શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ, તે તીથે ધર પ્રણમીએ, ટ્વિન દિન મંગળ માલ. ગેા-હત્યા, પાપે શિવપૂર છેહ,

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272