Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 250
________________ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. મુનિવર કેાડિ દસ સહિત, દ્રવિડ અને વારિખેણુ; તે તીર્થેશ્વર પ્રણમીએ, ચઢિયા શિવ નિશ્રેણુ. શ્રી મહેન્દ્રધ્વજગિરિ પ તાય નમે નમ: ૫ ૪૮ ॥ નમિ વિનમિ વિદ્યાધરા, દાય કાડિ મુનિ સાથ; તે તીથેશ્વર પ્રણમીએ, પામ્યા શિવપુર આથ. શ્રી વિધાધીગિરિ પ તાય નમા નમઃ ૫૪૯ના રૂષભવંશી નરપતિ ઘણા, ઈ Ìગિરિ પેાતા મેાક્ષ; તે તીર્થેશ્વર પ્રણમીએ, ટાળ્યા ઘાતિક દોષ. શ્રી મહિધરિિગર પર્વતાય નમે નમ: ।। ૫૦ ૫ રામ ભરત હુિ ખાંધવા, ત્રણ કેાડિ મુનિ પુત; તે તીર્થેશ્વર પ્રણમોએ, ઇણે ગિરિ શિવ સંપત્ત. શ્રી હસ્તિગિરિ પર્વતાય નમે નમ: ।। ૧૧ ।। નારદ મુનિવર નિ`ળો, સાધુ એકાણું લાખ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પ્રવચન પ્રગટ એ ભાખ. શ્રી પ્રિયંકરગિરિ પર્વતાય નમા નમ: !! પર !! સાંખ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાઢી આડે કેડિ; તે તીથેશ્વર પ્રણમીએ, પૂર્વ કર્મ વિછેાડી. શ્રી ઉજ્જવલગિરિ પર્વતાય નમા નમ: ।। ૫૩૫ થાવચ્ચાસુત સહસસુ, અણુસણુ રંગે કીધ; તે તીથૅર પ્રણમીએ, વેગે શીવપદ લીષ. શ્રી જયાનંદગિરિ પર્વતાય નમે નમ: ।પાા શુક પરમાચારજ વળી, એક સહસ અણુગાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, પામ્યા શિવપુર દ્વાર. શ્રી આનંદધગિરિ પ તાય નમે નમ: ।। ૫૫ શૈલ સૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવનાહ; તે તીર્થેશ્વર પ્રણમીએ, અંગે ધરી ઉત્સાહ. શ્રી ચશેાધરિગિર પર્વતાય નમા નમઃ ૫ ૫૬ ૫ ઇમ બહુ સિદ્ધા ઇણે ગિરે, કહેતાં નાવે પાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, શાસ્ત્ર માંહે અધિકાર. શ્રી સહસ્રકમલગિરિ પર્વતાય નમા નમ: । । પછીજ ઇહાં સમકિતતણું, રાપે આતમ લેામ; તે તીર્થેશ્વર પ્રણમીએ, ટાળે પાતક સ્તામ. શ્રી વિશ્વપ્રભાકરગિરિ ૯૫

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272