Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text ________________
સિદ્ધગિરિ સ્તુતિના દહા.
નમે નમ: ॥ ૨૫ ૫ સુંદર ટુક સાહામણું!, મેસમ પ્રાસાદ; તે તીર્થેશ્વર પ્રણમીએ, દુર ટલે વિષાદ. શ્રી મહાતીર્થં પતાય નમો નમ: ૫ ૨૬ ! દ્રવ્ય ભાવ વૈરી તણી, જિહાં આવે હાય શાંતિ, તે તીર્થેશ્વર પ્રણમીએ, જાયે ભવની ભ્રાંતિ. શ્રી સર્વતીર્થ ગિરિ પર્વતાય નમા નમઃ ॥ ૨૭ ! જગ હિતકારી જિનવરા, આવ્યા એણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમીએ, જસ મહિમા ઉદ્દામ. શ્રી મહાશૈલ પર્વતાય નમો નમ: ।૨૮। નદી શત્રુંજી સ્થાનથી, મિથ્યા મલ ધાવાય; તે તીર્થેશ્વર પ્રણુમીએ, સિવજનને સુખદાય. શ્રી ભદ્રંકર પર્વતાય નમા નમ: ॥ ૨૯ ! આઠ ક જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક; તે તીર્થેશ્વર પ્રણમીએ, જિહાં નવિ આવે કાક. શ્રી મહાપર્વ - તાય નમ। નમ: ॥ ૩૦ ૫ સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફાટિક ખાણ, તે તીર્થેશ્વર પ્રણમીએ, પામ્યા કેવલ નાણુ. શ્રી અજરામર પર્વતાય નમે! નમ: ૫ ૩૧૫ સેાવન રૂપા રત્નની, એષધિ જાત અનેક; તે તીર્થેશ્વર પ્રણમીએ, ન રહે પાતક એક. શ્રી મહાપીઠ પતાય નમે નમ: । ૩૨ !! સંયમધારી સચમે, પાવન હાય જિષ્ણુ ક્ષેત્ર; તે તીર્થેશ્વર પ્રણમીએ, દેવા નિર્મલ નેત્ર. શ્રી સુદન પર્વતાય નમે। નમ: ૫૩૩ા શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, એચ્છવ પૂજા સ્નાત્ર; તે તીથે ધર પ્રણુમીએ, પાષે પાત્ર સુપાત્ર. શ્રી ચગિરિ પ તાય નમાનમ: ૫ ૩૪ !! સ્વામિવત્સલ પુણ્ય જિહાં, અનંતગુણુ કહેવાય; તે તીથે ધર પ્રણમીએ, સેાવન ફુલ વધાય. શ્રી તાલધ્વજગિરિ પર્વતાય નમે નમ: ૫ ૩૫ ૫ સુંદર જાત્ર! જેહની, દેખી હરખે ચિત્ત, તે તીથેશ્વર પ્રણમીએ, ત્રિભુવન માંહે વિદિત્ત. શ્રી ક્ષેમકરિરિ પર્વતાય નમે। નમ: । ૩૬ । પાલીતાણું પૂર ભલું,
23:
Loading... Page Navigation 1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272