Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text ________________
સિદ્ધગિરિ સ્તુતિના દુહા.
૯૭
શ્રી સિદ્ધશેખરગિરિ પર્વતાય નમો નમ:॥ ૬૯ ૫ શ્વેત ધજા જસ લહુકતી, ભાખે ભવને એમ; તે તીર્થેશ્વર પ્રણમીએ, ભ્રમણ કરે છે. કેમ. શ્રી પુરૂષાત્તમગિરિ પ તાય નમે। નમ: ॥ ૭૦ ૫ સાધક સિદ્ધ દિશા ભણી, આરાધે એક ચિત, તે તીર્થેશ્વર પ્રણમીએ, સાધન પરમ પવિત્ત. શ્રી હેમગિરિ પર્વતાય નમે નમ: । ૭૧ ૫ સંઘપતિ થઇ એડની, જે કરે ભાવે યાત્ર; તે તીથેશ્વર પ્રણમીએ, તસ હાય નિર્મળ ગાત્ર. શ્રી મહાજગિરિ પર્વતાય નમે! નમ: ।। ૭૨ ! શુદ્ધાતમ ગુણુ રમણુતા, પ્રગટે જેહને સંગ, તે તીથેશ્વર પ્રણમીએ, જેહના જસ અભંગ. શ્રી પુણ્યકદ પર્વતાય નમે નમ: !! ૭૩ ॥ રાયણ વૃક્ષ સાહામણેા, જિહાં જિનેશ્વર પાય, તે તીથૅ શ્વર પ્રભુમિએ, સેવે સુરનર રાય. શ્રી પર્વતરાજગિરિ પ તાય નમા નમ ॥ ૭૪ ૫ પગલાં પૂજી રૂષભનાં, ઉપશમ જેને ચંગ; તે તીર્થેશ્વર પ્રણમીએ, સમતા પાવન અંગ. શ્રી ત્રિભુવનપતિ પર્વતાય નમે। નમ: ૫-૭૫ ॥ વિદ્યાધરજ બહુ મળે, વિચરે ગિરિવર શૃંગ; તે તીથે શ્વર પ્રણમીએ, ચઢતે નવરસ રંગ. શ્રી નગશ્રેષ્ઠગિરિ પર્વતાય નમે નમ: ૫ ૭૬ ॥ માલતી માગર કેતકી, પરિમલ માહે ભૃગ; તે તીથે શ્વર પ્રણમીએ, પૂજો ભવિ એકગ. શ્રી અસિવિહારગિરિ પર્વતાય નમા નમ: । છછ !! અજિત જિનેશ્વર જિહાં રહ્યા, ચામાસું ગુણુ ગેહ; તે તીથૅ - શ્વર પ્રણમીએ, આણી અવિહડ નેહ. શ્રી સહજાનંદગિરિ પર્વ - તાય નમે નમ: ! ૭૮ ! શાંતિ જિનેસર સાળમા, સોળ કષાય કરી અંત, તે તીર્થેશ્વર પ્રણમીએ, ચતુરમાસ રહેત. શ્રી સુમતિગિરિ પર્વતાય નમા નમ: ૯ !! નેમિ વિના જિનવર સર્વે, આવ્યા જેણે ઠામ; તે તીથૅ શ્વર પ્રણમીએ,
Loading... Page Navigation 1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272