Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
સિદ્ધગિરિ સ્તુતિના દહા. - ૯ મીએ, સુરગિરિ નામ પ્રમાણુ. શ્રી સુરગિરિ પર્વતાય નમે નમ: ૯૧ છે પરવત સહુ માંહે વડે, મહાગિરિ તેણે કહેત; તે તીર્થેશ્વર પ્રણમીએ, દર્શન લહે પુણ્યવંત. શ્રી મહાગિરિ પર્વતાય નમે નમ: ૯૨ છે પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તીથેશ્વર પ્રણમીએ, નામ ભલું પુણ્યરાશ. શ્રી પુણ્યરાશિ પર્વતાય નમો નમ: ૯૩ કે લક્ષ્મી દેવી જે ભ, કુંડે કમલ નિવાસ; તે તીથેશ્વર પ્રણમીએ, પદ્મ નામ સુવાસ. શ્રી પદ્મગિરિ પર્વતાય નમો નમઃ | ૯૪ છે સવિ ગિરિમાં સુરપતિ સમે, પાતક પંક વિલાય; તે તીથેશ્વર પ્રણમીએ, પર્વત ઈંદ્ર વિખ્યાત. શ્રી ઈંદ્રપ્રકાશ પર્વતાય નમે નમ: | ૫ | ત્રિભુવનમાં તીરથે સવે, તેમાં મહોતો એહ; તે તીથે.
શ્વર પ્રણમીએ, મહાતીર્થ જસ રેહ. શ્રી મહાતીર્થ પર્વતાય, નમે નમ: ૫ ૯૬ છે આદિ અંત નહીં જેહની, કેઈ કાળે ન વિલાય; તે તીર્થેશ્વર પ્રણમીએ, શાશ્વત ગિરિ કહેવાય. શ્રી શાશ્વતગિરિ પર્વતાય નમો નમઃ ૭ મા ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, નામ સુભદ્ર સંભાર. શ્રી સુભદ્રગિરિ પર્વતાય નમો નમ: ૯૮ વિર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ, તે તીર્થેશ્વર પ્રણમીએ, નામે જે દઢશક્તિ. શ્રી દૃઢશક્તિ પર્વતાય નમે નમ: ૫ ૯ શિવગતિ સાધે જે શિરે, માટે તે અભિધાન; તે તીર્થેશ્વર પ્રણમીએ, મુક્તિનિલય ગુણ ખાણ. શ્રી મુક્તિનિલય પર્વતાય નમે નમ: જે ૧૦૦ છે ચંદ્ર સૂરજ સમક્તિ ધરી, સેવ કરે શુભ ચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમીએ, પુષ્પદંત વિદિત્ત. શ્રી પુષ્પદંત પર્વતાય નમો નમ: ૧૦૧ ભીતિ ન રહે ભવજલથકી, જે ગિરિ લહે નિવાસ; તે તી