Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૩૬ કોઈની સાથે બહુ સ્નેહ ન કર, સનેહી ઉપર નિરંતર ન રીસાવું, કલેશ ન વધારે તેમજ દુને જલાંજલી આપવી. અર્થાત્ દુઃખને ત્યજી દેવું. ૧૪
न कुसंगेण वसिज़इ, बालस्सवि घिप्पए हि वयणं । अनयाओ निवहिजइ, न होइ वयणिज्जया एवं ॥१५॥
કુસંગીની સાથે ન વસવું, બાળકનું પણ હિત વચન. ગ્રહણ કરવું, અન્યાયથી પાછા ફરવું કે, જેથી આપણું કઈ માઠું ન બોલે. ૧૫
विहवेवि न मच्चिज्जइ, न विसीइज्जइ असंपयाएबि ॥ वहिजइ समभावे, न होइ रणरणइ संतावो ॥१६॥
ધનવંતપણામાં અભિમાન ન કરવું તેમજ નિર્ધનપણામાં ખેદ ન કરે, શત્રુ મિત્રને વિષે સમભાવ રાખવે , જેથી સારે ખેટે સંતાપ ન હેય. ૧૬
वनिजइ भिच्चगुणो, न परुक्ख न य सुअस्स पञ्चक्खं ॥ महिलाउ नो भयाविहु, न नस्सए जेण माहप्पं ॥१७॥
સેવકના ગુણ પાછલ ન વર્ણવવા, તેમજ પુત્રના ગુણ સમક્ષ ન વર્ણવવા, સ્ત્રીના ગુણ પાછલ અને સમક્ષ ન વર્ણ વવા કે જેથી આપણી હેટાઈ નાશ ન પામે. ૧૭
जंपिज्जइ पिअवयण्णं, किज्जइ विणओ दिज्जए दाणं ॥ परगुणग्रहणं किज्जइ, अमूलमंतं वसीकरणं ॥१८॥
પ્રીસ વચન બેલવું, વિનય કર, દાન આપવું અને પારકા ગુણ ગ્રહણ કરવા. એ મૂલ વિનાનો વશીકરણ મંત્ર છે.