Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 233
________________ આલોયણું હોય. એણિપેરે પૃથ્વિકાયના આરંભ સમારંભ કરીને કર્મ બાંધ્યાં હોય આવે પરભવે અનેરે ભવે જે કઈ દેષ લાગ્યો હોય સુમબાદર જાણતાં અજાણતાં તે સવિ હું મન વચન કાયાએ કરીને શ્રી સિદ્ધાચલની શાખે, સીમંધર સ્વામીની. શાખે, બે કેડી કેવલજ્ઞાનીની શાખે, સાધુ સાધ્વીની શાખે, શ્રાવક શ્રાવિકાની શાખે, ચતુર્વિધ સંઘની શાખ કરીને તસ્સ મિચ્છામિ દુકકડં. મહારા જીવે મનુષ્યને ભવે અપકાયના જીવની વિરાધના કરી હોય જમીનનાં પાણી, કુવાનાં પાણી, વાવનાં પાણી, દ્રહનાં પાણ, ઠાર વરસતાં, ધુવાર વરસતાં, મેઘ વરસતાં પાણીના જીવ વિરાધ્યા હોય, કુવા વાવ સરેવર દ્રહ ફેડાવ્યા હોય, અણગલ પાણે વાવર્યા હોય, સંખારે સુકવ્યું હોય, પાણી માંહી ક્રીડા કરી હોય, ઝીલણ ઝીલ્યા, છાંટણે છાંટયાં, અણગલ પાણીએ ધોતીઓ ધાયાં, કેશ વાલી કયારા બાંધ્યાં, ખેતર વાડીઓ સીંચાવી, સરેવર ફડાવ્યાં હોય, દ્રહ ઉલેચા. હાય, દરિઆમાં વહાણ ચલાવ્યાં હોય, જલના જીવ વિરાધ્યા. હોય, અણગલ પાણું હેન્યાં હોય, અચેતન પાણીને બદલે સચેતન પાછું વાવર્યા હોય ઈત્યાદિક અપકાયના જીવની વિરાધના આરંભ સમારંભ કરતાં હુઈ હોય તે સવિ હું મન વચન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડં. મહારા જીવે તેઉકાયની વિરાધના થઈ હોય અંગારા અગ્નિ, મુમ્રને અગ્નિ, ભાસર અગ્નિ, વાલા અગ્નિ, વિદ્યુત અગ્નિ, ઈદ્રના વજની અગ્નિ, ઉલ્કાપાતની અગ્નિ ઈત્યાદિક અગ્નિએ કરીને નીભાડા પચાવ્યા હોય, ગામ બાલ્યાં હોય,

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272