Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૫૪
પદ્માવતી આરાધના.
ધન ધન તે દિન મુજ કદિ હૈયે, હું પામીશ સંજમ સુધાજી; પૂર્વાષિપંથે ચાલશું, ગુરૂ વચને પ્રતિબુધેજી. ધન, ૧ અંત પંત ભિક્ષા ગોચરી, રણવણે કાઉસગ્ગ કરશું; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગે સુધે ધરશું. ધન૨ સંસારના સંકટ થકી, હું છુટીશ અવતારે જી; ધન ધન સમયસુંદર તે ઘડી, તે હું પામીશ ભવને પારેજી. ધન૩
પદ્માવતી આરાધના. હવે રાણી પદ્માવતી છે જીવરાશી ખમાવે છે જાણપણું જગતે ભલું છે ઈણ વેળા આવે છે ૧ છે તે મુજ મિચ્છામિ દુકકડં અરિહંતની શાખ છે જે મેં જીવ વિરાધીયા છે ચઉરાશી લાખ છે તે મુજ. | ૨ | સાત લાખ પૃથ્વી તણા સાતે અકાય છે સાત લાખ તેઉકાયના છે સાતે વળી વાય છે તે છે ૩ છે દશ પ્રત્યેક વનસ્પતિ છે ચઉદ સાધારણ બી ત્રિ ચઉરિંદ્રિ જીવના છે બે બે લાખ વિચાર છે તે છે છે ૪ છે દેવતા તિર્યંચ નારકી છે ચાર ચાર પ્રકાશી ચઉદહ લાખ મનુષ્યના છે એ લાખ ચોરાશી છે તે છે ૫ છે ઈશુ ભવ પરભવે સેવીયા છે જે પાપ અઢાર છે વિવિધ ત્રિવિધ કરી પરિહરૂં છે દુર્ગતિના દાતાર છે તે છે ૬ છે હિંસા કીધી જીવની છે બલ્યા મૃષાવાદ દેષ અદત્તાદાનના છે મૈથુન ઉન્માદ છે તે છે ૭ છે પરિગ્રહ મે કારમે છે કીધે ક્રોધ વિશેષ છે માન માયા લેભ મેં કીયાં છે વળી