Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૨૭
यत्काले लघुभांडमंडितकरो भूत्वा परेषां गृहे, भिक्षार्थ भ्रमसे तदापि भवतो मानापमानौ नहि ॥ भिक्षो तापसत्तितः कदशनाकि तप्स्यसेऽहनिशं, श्रेयोर्थ किल सह्यते मुनिवरैर्बाधा क्षुधाधुद्भवा ॥१२॥
જે અવસરે ન્હાનાં પાત્રોથી સુશોભિત હાથવાલો થઈ લેકેનાં ઘરને વિષે ભિક્ષાને માટે ભમે છે ત્યારે પણ તને માન અપમાન થતું નથી, તે સાધુ ! તો પછી તાપસવૃત્તિને લીધે કુત્સિત આહારથી રાતદિવસ શા માટે ખેદ કરે છે? કારણ ઉત્તમ મુનિઓ કલ્યાણને માટે ભુખ આદિથી ઉત્પન્ન થયેલી બહુ પીડાઓને નિશે સહન કરે છે. एकाकी विरहत्यनःस्थितबलिवों यथा स्वेच्छया, योषामध्यरतस्त्वमेवमपि भोत्यक्त्वात्मयूथं यते ॥ तस्मिंश्रेदभिलाषता न भवतः किं भ्राम्यसि प्रत्यहम् , मध्ये साधुजनस्य विष्टसि न कि कृखासदाचारताम् ॥१३॥
હે મુનિ! જેમ ગાડીમાં જોડાયેલે એક બળદ પિતાની મરજી મુજબ ક્રીડા કરે છે તેમ તું પણ પોતાના સમૂહને (મુનિ સમૂહ)ને ત્યજી દઈ સ્ત્રીયાના મધ્યમાં આશક્ત થયો છત કીડા કરે છે. જે કદાપિ ત્યારે તે સ્ત્રીની ઈચ્છા ન હેય તે તું તેઓના મધ્યે નિરંતર શા માટે ફરે છે અને સદાચાર પાળીને સાધુઓના સમૂહને વિષે કેમ નથી રહેતું. ૧૩ क्रीतानं भवतो भवेत्कदशने रोषस्तदा श्लाध्यते, भिक्षायां यदवाप्यते यतिजनैस्तद्भज्यते सादरात् ॥ भिक्षो भाटकसमसन्निभतनोः पुष्टिं वृथा मा कृथाः, पूणे किं दिवसावधौ क्षणमपि स्थातुं यमो दास्यति ॥१४॥