Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૫૯
એક લાખ ગર્ભવતી સ્ત્રીઓનાં નિર્દયપણે પેટ ચીરે અને તેમાંથી બહાર આવેલા સાત આઠ માસના તરફડતા ગર્ભને મારી નાખે, તે પ્રાણીને જેટલું પાપ લાગે, તેને નવગણું કરીએ તેટલું પાપ એક સ્ત્રીના ગે કરીને મૈથુન સેવન કરવાથી સાધુ બાંધે. જે ૯૧ કે ૨ છે કોની સમીપે સમકિત ગ્રહણાદિ કરવું -
अखंडीय चारित्तो, वयधारी जो व होइ गीहत्थो । तस्स सगासे दंसण, वयगहणं सोहिकरणं च ॥९३॥
અખંડ ચારિત્રવંત મુનિ અથવા વ્રતધારી ગૃહસ્થ હોય, તેની સમીપે સમકિત તથા વ્રત ગ્રહણ કરવું અને આલેયણ લેવું. આ ૩ છે
સ્થાવર જીવમાં રહેલા છે – अद्दामलय पमाणे, पुढवीकाए हवंति जे जीवा ॥ तं पारेवय मित्ता, जंबुदीवे न मायंति ॥९४॥
લીલા આમલા પ્રમાણે પૃથ્વિકાયને વિષે જે જ રહેલા છે, તે દરેકનું શરીર પારેવા પ્રમાણે કરીએ તે જંબૂદ્વીપને વિષે સમાય નહી. જે ૯૪ છે
एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नत्ता ॥ ते जइ सरिसवमित्ता, जंबूदीवे न मायंति ॥१५॥ છે. એક પ્રાણીના બિંદુમાં જે જે જિનેશ્વરે કહ્યા છે, તેને સરસવ માત્ર શરીરવાલા કરીએ તે જંબુદ્વીપમાં સમાય નહી. જે ૯૫