Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૦૨ આજ જન્મને વિષે જ્ઞાનસ્વરૂપ એવા મને તત્ત્વવડે હોવાથી રાગાદિક શત્રુઓ ક્ષય પામે છે. પછી મને કઈ શત્રુ નથી અને મિત્ર પણ નથી. ૨૫
मामपश्यन्नयं लोको, न में शत्रन च प्रियः ॥ मां प्रपश्यन्नयं लोको, न मे शत्रुर्न च प्रियः ॥२६॥
મને ન જોઈ શકો એવો આ લે મ્હારે શત્રુ અને મિત્ર નથી તેમજ મને જોઈ શકો એવો પણ આ લેક હારો શત્રુ અને મિત્ર નથી. ૨૬ त्यक्वैवं बहिरात्मानमंतरात्मव्यवस्थितः ॥ भावयेत्परमात्मानं, सर्वसंकल्पवर्जितः ॥२७॥
એ પ્રમાણે અંતરાત્માને વિષે રહેલે પુરૂષ બહિરાત્માને ત્યજી સર્વ પ્રકારના સંકલ્પ રહિત થયે છતો પરમાત્માને ભાવે ૨૭
सोऽहमित्यात्तसंस्कारस्तस्मिन्भावनया पुनः॥ तत्रैव दृढसंस्काराल्लभते ह्यात्मनः स्थितिम् ॥२८॥
વલી તે પરમાત્માને વિષે ભાવનાવડે ગ્રહણ કરી છે. વાસના જેણે એવો તે અનંતજ્ઞાનસ્વરૂપ પરમાત્મારૂપ હું, તે પરમાત્માને વિષે દઢ સંસ્કારરૂપ (અવિચલ વાસનાથી) આત્માની સ્થિતિને પામું છું. ૨૮
मृढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद्भयास्पदम् ॥ यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ॥२९॥ આહિરાત્મા જે પુત્ર સ્ત્રી વિગેરેને વિષે (આ હારા છે