Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૦૪
આત્માને કહેલી રીતે નથી જાણતા, તે ઉત્કૃષ્ટ એમાં તપને કરતા છતા મેાક્ષપદ પામતા નથી. ॥ ૩૩-૫
आत्मदेहांतरज्ञान - जनिताद्दादनिर्वृतः ॥
तपसा दुष्कृतं घोरं, भुंजानोऽपि न विद्यते ॥ ३४ ॥
આત્મા અને દેહના ભેદજ્ઞાનથી ઉપન્ન થયેલા હર્ષે કરીને સુખી થયા છતા બાર પ્રકારનાં તપથી ઘેાર પાપને ભાગવતા એવા પણ માણુસ ખેદ પામતા નથી. ૫ ૩૪ ૫
रागद्वेषादिकल्लोलेरलोल, यन्मनोजलम् ॥
स पश्यत्यात्मनस्तत्त्वं स तत्त्वं नेतरो जनः ॥ ३५ ॥
રાગદ્વેષાદિ કલ્લાલથી જેનું મન રૂપ જલ ડાલાઇ ગયું નથી, તે આત્મત્તત્વને જૂએ છે. વલી તે જોનારા 'પાતેજ પરમાત્મરૂપ છે. ખીજે પરમાત્મ રૂપ નથી. ॥ ૩૫ ॥
अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रातिरात्मनः ॥ धारयेतदविक्षिप्तं, विक्षिप्तं नाश्रयेत्ततः ॥ ३६ ॥
રાગાદિકથી અપરિણામિત એવું આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે અને તેનાથી જે ઉલટું તે આત્માની ભ્રાંતિ આત્મરૂપ રહિત છે. તે કારણ માટે રાગાદિકથી અપરિમિત એવા મનને ધારણ કરવું, પરંતુ રાગાદિકના વિકારવાલા મનને આશ્રય કરવા નહિ. ॥ ૩૬ ૫
अविद्याभ्याससंस्कारैरवशं, क्षिप्यते मनः ॥ તવેલ જ્ઞાનસંઘાર, સ્ત્રતતનેતિ”તે રૂા
શરીરને વિષેજ પવિત્ર અને સ્થિર એવું આત્મા તથા