Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૨૩ मूलं किं तपसः क्षमेंद्रियजयः सत्यं सदाचारतारोगादोंश्च विभर्ति चेन स यतिलिंगी भवेत्केवलम् ॥३॥
- અરેવસ્ત્રને ત્યજવાથી શું? આ પુરુષ એ વસ્ત્રને ત્યજી દેવાથી શું મુનિ થાય? અર્થાત્ ન થાય. વિષ ખરી પડેલે અર્થાત વિષ રહિત એ સર્ષ શું પૃથ્વીને વિષે થાય ખરો? અર્થાત્ ન થાય. તપનું મૂળ ક્ષમા, ઇંદ્રિયજય, સત્ય. અને સદાચારપણું છે છતાં જે યતિ રાગાદિકને ધારણ કરે. છે તો તે યતિ નહિ, પરંતુ લિંગધારી કહેવાય. ૩ कि दीक्षाग्रहणेन भो यदि धनाकांक्षा भवेच्चेतसि, किं गार्हस्थमनेन वेषधरणेनासुंदरं मन्यसे ॥ द्रव्योपार्जनचित्तमेव कथयत्यभ्यंतरस्थांगजं, नो चेदर्थपरिग्रहग्रहमतिभिक्षोन संपद्यते ॥४॥
હે યતિ! જે ધનની ઈચ્છા થાય તે દીક્ષા લેવાથી, શું? કારણ કે યતિષને ધારણ કરવાથી ગૃહસ્થપણુને તું શું ખૂટે માને છે? દ્રવ્ય મેળવવાનું ચિત્તજ અંતરના. કામને દેખાડી આપે છે અને જે અંતરને કામવિકાર ના હેય તે સાધુને ધનને અને સ્ત્રીને ગ્રહણ કરવાની ઈચ્છા. થતી જ નથી. ૪ योषापंडकगोविवर्जितपदे संतिष्ट भिक्षो सदा, भुक्ताहारमकारितं परगृहे लब्धं यथासंभवम् ॥ पट्यावश्यकसत्क्रियासु निरतो धर्मादिरागं वहन्, साई योगिभिरात्मपावनपरै रत्नत्रयालंकृतैः ॥५॥