Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૨૪
હે સાધેા, સ્ત્રી, જીવ તથા પશુ વિનાના સ્થાનકને વિષે નિરતર રહે અને પારકે ઘરે નહિ કરાવેલા તેમજ અવસર પ્રમાણે મલેલા આહારને ભોજન કર. વલી આત્માથી પવિત્ર તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નાથી સુશાલિત એવા ચેગી પુરુષોની સાથે ધર્માદિ રાગ કરતા છતા છ પ્રકારની આવશ્યક ક્રિયાને વિષે તત્પર થા. પુ
दुर्गंधं वदनं वपुर्मलगृहं भिक्षाटनाद्भोजनम्, शय्या स्थंडिलभूमिषु प्रतिदिनं कटयां न ते कपटम् || मुंड मुंडितमदग्धशववखं दृश्यसे भोजनैः, साघोsयाप्यवलाजनस्य भवतो गोष्टी कथं रोचते ||६||
મુખ દુર્ગંધવાલું, શરીર મળનું ઘર, ભિક્ષા માગવાથી ભોજન, પ્રતિ દિવસ પૃથ્વીને વિષે શયન, કેડ ઉપર વસ્ત્ર પણ નહિ એવું, અર્ધું શમની પેઠે માથું મુંડેલું. આ પ્રમાણે આકૃતિવાલા તને હમેશાં માણસા જુવે છે છતા હૈ. સાધા! તને આજ સુધી સ્રીયાની સાથે વાતા કરવી કેમ રૂચે છે ? अंगं शोणितशुक्र संभवमिदं मेदोस्थिमज्जाकुलं, माक्षिपत्रसन्निभमहो चर्मावृत्तं सर्वतः ॥ नो काकादिभिर्वपुरहो जायेत भक्ष्यं ध्रुवम्, दृष्ट्राद्यापि शरीरसमनि कथं निर्वेदना नास्ति ते ॥७॥
આ શરીર રૂધીર અને વીર્યથી ઉત્પન્ન થયું છે. તેમજ તે ચરખી, હાડકા અને સ્નાયુથી ભરપુર છે. વળી મ્હારના ભાગમાં માંખીઓની પાંખાના સરખી ચામડીથી ચારે તરફ ઢંકાયેલું છે. જો આ વર્ણન કરવા પ્રમાણે શરીર