Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૧૫
व्यवहारे सुषुप्तो यः, स जागर्त्यात्मगोचरे ॥ जागर्ति व्यवहारेऽस्मिन्सुषुप्तञ्चात्मगोचरे ॥ ७८ ॥
પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ વ્યવહારમાં જે સૂતેલા (અતત્પુર ) છે તે આત્મવિષયમાં જાગતા (તત્પર) છે અને જે પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ વ્યવહારમાં જાગતા (તત્પર) છે તે આત્મવિષયમાં સૂતેલેા (અતપુર) છે. ૭૮
आत्मानमंतरे दृष्ट्वा, दृष्ट्वा देहादिकं बहिः ॥ तयोरंतर विज्ञानादभ्यासादच्युतो भवेत् ॥ ७९ ॥
આત્માને અંદર જોઇ અને શરીરાદિકને બ્હાર જોઈને તે બન્નેના ભેદ જ્ઞાનની ભાવનાથી મુક્ત થવાય છે. पूर्व दृष्टात्तस्य, विभात्युन्मत्तवज्जगत् ॥ स्वभ्यस्तात्मधियः पश्चात्काष्ठपाषाणरूपवत् ॥८०॥
પ્રથમ આત્મતત્ત્વને જોનારા અર્થાત્ યાગારભી પુરૂષને આ જગત્ ઉન્મત્ત સમાન દેખાય છે અને પછી આત્મતત્ત્વના સારી રીતે અભ્યાસ કરનારાને કાષ્ટ અને પાષાણ સરખું દેખાય છે.
शृण्वन्नप्यन्यतः कामं, वदन्नपि कलेवरात् ॥ नात्मानं भावयेद्भिन्नं यावत्तावन्न मोक्षभाक् ॥ ८१ ॥ ખીજા પાસેથી અત્યંત સાંભલતા અને પાતે ખીજાને કહેતા હતા પણ જ્યાં સુધી શરીરથી આત્માને જૂદા ભાવતા નથી ત્યાંસુધી મેાક્ષનું પાત્ર થતા નથી, ॥ ૮૧ ॥ तयैव भावयेद्देहाद्-व्यावृत्त्यात्मानमात्मनि ॥
થયા ન પુનાભાન, તેદે સ્વપ્નેશિ યોનયેત્ ॥૮॥