Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૭૮ માને છે તેમ સ્ત્રીની કાયાનો સેવનાર, એટલે વિષય સેવનારે પુરૂષ તેથી જરા પણ સુખ નથી પામતે; તથાપિ તે રાંક પુરૂષ પોતાની કાયાના પરિશ્રમને સુખ માને છે! ૩૩-૩૪
सुहवि मग्गिज्जतो, कत्थवि कयलीइ नत्थि जह सारो ॥ इंदियविसएसु तहा, नत्थि सुहं मुहुवि गविठं ॥३५॥
સારી રીતે તપાસતાં જેમ કેલમાં કાંઈ પણ સાર નથી, તેમ ઇંદ્રિયના વિષયમાં પણ સારી રીતે તપાસતાં સુખ નથી.
सिंगारतरंगाए, विलासवेलाइ जुव्वणजलाए ॥ के के जयंमि पुरिसा, नारीनइए न बु९ति ॥ ३६॥
જેમાં શૃંગાર રૂપ કલેલો છે, વિલાસ રૂપ લે છે અને જોબન રૂપ જ છે એવી સ્ત્રી રૂ૫ નદીમાં નથી બૂડ્યા એવા જગતમાં કોણ કોણ પુરૂષ છે? ૩૬ છે
सोअसरीदुरिअदरी, कवडकुडीमहिलिया किलेसकरी ॥ चइरविरोयणअरणी दुखखाणी सुक्खपडिवक्खा ॥३७॥
શકની નદી, પાપની ગુફા, કપટની કુંડી, કલેશની કરનારી અને વૈરરૂપ અગ્નિને પ્રગટ કરવા માટે અરણીના કાષ્ટ સમાન એવી સ્ત્રી દુ:ખની ખાણ છે અને સુખની પ્રતિપક્ષી (શત્રુ) છે. એ ૩૭ છે
अमुणिमण परिकम्मो, सम्मं को नाम नासिउं तरई॥ वम्महसर पसरोहे, दिहिच्छोहे मयच्छीणं ॥ ३८ ॥
નથી કરી મનની સારી શુદ્ધિ જેણે એ કે પુરૂષ મૃગાક્ષી સ્ત્રીને કામબાણ વરસાવનાર નજરના સપાટામાંથી અરેબર રીતે બચી શકે ? છે ૩૮ છે