Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૫૭
સ્રીની ચેનિને વિષે એ ઇંદ્રિય જીવા જે છે, તેની સંખ્યા શાસ્ત્રકારે એક બે, ત્રણ અથવા ઉત્કૃષ્ટ લાખ પૃથકત્વ કહેલી છે. ! ૮૩ ૫
पुरिसेण सहगयाए, तेसिं जीवाण होइ उद्दवणं ॥ वेणुअ दितेणं, तत्ताइ सिलागनाएणं ॥ ८४ ॥
તપાવેલી શલાકા દાખલ કરેલી ભૂંગળીનાં દૃષ્ટાંતે કરીને પુરૂષની સંગાથે સ્ત્રીના ચાગ થવાથી તે પુર્વોક્ત જીવાના નાશ થાય છે. ૮૪ ।।
इत्थीण जोणिमज्झे, गप्भगयाई हवंति जे जीवा ॥ उप्पज्जेति चयंति य, समुच्छिमा असंखया भणिया ॥ ८५ ॥
''
સ્ત્રીની ચેાનિને વિષે ગભગત જે જીવા છે, તે ઉપજે છે અને ચવે છે તથા સમૂર્છિમ જીવા પણુ અસંખ્ય કહ્યા છે. ! ૮૫ ॥
मेहुणसन्नारूढो, नवलख्ख हणेइ सुहुम जीवाणं ॥ तित्थयरेण भणियं, सद्दहियव्वं पयत्तेणं ||८६||
મૈથુનસ જ્ઞાને વિષે આરૂઢ થએલે મનુષ્ય નવલાખ સૂક્ષ્મ જીવાને હણે છે. એ પ્રમાણે તીર્થંકરે કહ્યું છે. તેવી રીતે તે પ્રયત્ન કરીને સદૃહેવું. ॥ ૮૬ ॥
असंख इत्थी नर मेहुणाओ, मुच्छंति पंचिंदिय माणुसाओ ॥ निसेस अंगाण विभत्ति अंगे, भणई जिणो पन्नवणों उवंगे८७
સ્ત્રી અને પુરૂષના મૈથુનની અસંખ્યાતા સમૂમિ પચેંદ્રિય મનુષ્ય ઉન્ન થાય છે. એ પ્રમાણે સર્વ અંગાને