Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૯
પ્રસંગે શ્રદ્ધાની દઢતા કરવા માટે સમકિતનુ સ્વરૂપ, સમકિતની દુ`ભતા અને સમકિતનુ લ બતાવે છે.
अरिह देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाणं ॥ इच्चाइ सुहो भावो, सम्मतं बिं ति जगगुरुणो ॥ २१ ॥
અરિહંત દેવ, સુસાધુ ગુરૂ અને જૈનશાસન, તે મ્હારે પ્રમાણ છે—ઈત્યાદિ જ્યાં શુભ ભાવ હાય છે, ત્યાં જગત ગુરૂ તીર્થંકર મહારાજ સમ્યકત્વ કહે છે. (૨૧) સમ્યક્ત્વની દુર્લભતા.
लप्भइ सुरसामित्तं, लप्भइ पहुत्तणं न संदेहो ॥ શું નવ ન જન્મક્, જીદ્દથળ ૨ સમ્માં રા દેવાનુ સ્વામીપણું-ઈંદ્રિપણું પામીએ અને પ્રભુતા– એશ્વર્ય તા-ઠકુરાપણું પણ પામીએ, એમાં કંઈ સ ંદેહ જેવું નથી, પરંતુ વિશેષ પ્રકારે વિચારતાં એક દુર્લ‘ભરત્ન ચિંતામણિરત્ન સદૃશ જે સમ્યકત્વ તે ન પામીએ. (૨૨) સમ્યક્ત્વનું ફલ.
सम्मत्तंमि उ लद्धे, विमाणवज्जं न बंधए आउं ॥ जवि न सम्मत्तजढो, अहव न बद्धाउओ पुर्व्वि ॥२३॥
સમ્યકત્વ પ્રાપ્ત કરે તે પ્રાણી વૈમાનિક દેવતાના આયુષ્ય શિવાય ખીજું આયુષ્ય ન ખાંધે; પણ જો તેણે સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને પાછું વમી નાખ્યું ન હેાયતા, અથવા સમ્યત્વ પ્રાપ્તિનું પૂર્વ કેાઈ અન્ય ગતિનું નિકાચિત આયુષ્ય ન માંધ્યું હોય તે! એ પ્રમાણે સમજવું. (૨૩)