Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૭
मिवि निगोअ मज्झे, वसिओ रे जीव विविह कम्मवसा । विसहतो तिख्ख दुहं, अनंत पुग्गल परावत्ते ॥ ५० ॥
હે જીવ! નાના પ્રકારના કર્મના વશે કરીને તે નિગેા૬ની મધ્યે પણ અનંતપુદ્ગળ પરાવર્ત્ત કાળ સુધી એટલે અનતા સૂક્ષ્મ ક્ષેત્ર પુગળ પરાવર્ત્ત કાળ પર્યંત તું તીક્ષ્ણ દુ:ખ સહન કરતા છતા રહ્યા છું, (૫૦)
निहरीअ कहवि तत्तो पत्तो मणुअत्तणंपि रे जीव । तत्थवि जणवर धम्मो, पत्तो चिंतामणि सारिच्छो ॥ ५१ ॥
હે જીવ! તું કાઈ મહા કબ્જે કરીને પણ તે નિગેાદમાંથી નીકળીને મનુષ્યપણાને પામ્યા છું, તેમાં પણુ તને ચિંતામણિ રત્ન સરખા જિનવરના ધર્મ પ્રાપ્ત થયા છે. (૫૬). पवितं रे जीव, कुणसिपमायं तुमं तयं चेव । નેખું મધ વે, પુળવિ ડિગો ુદ્દે સત્તિ ! ખર ॥
હે જીવ! તે જિનવરના ધર્મ પામે છતે પણ તુ જેને કરીને ફરીથી સંસારરૂપ અધ કૂવામાં પડયા છતે। દુઃખને પામે, તેવા જ પ્રમાદને કેમ કરે છે ? (૫૨) उवलद्धो जिणधम्मो, नय अणुचिनो पमाय देसेणं । हा जीव अप्प वेरि अ, सुबहुं परओ विसूरिहिसि ॥ ५३ ॥
હે જીવ! તુ દૈવયાગથી જિનધર્મ પામ્યા, પરંતુ આળસ્યાદિક ઢાષે કરીને તે સૈન્યે નથી. શ્મા ઘણી ખેદકારક વાર્તા છે. તે કારણ માટે હે આત્માના વરી ! પરલામાં તુ ઘણા જ ખેદ પામીશ. (૫૩)