Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૨૯
હે જીવ! તું જિનશાસનમાં રહેલા ધર્મને જાણીને સંસારમાં મેહ ન પામ, પણ ધર્મમાં બધુ પામ. એટલે સમ્યક પ્રકારે જેનધર્મ અંગીકાર કર. જે કારણ માટે હે જીવ! ફરીને પણ આ ધર્મસામગ્રી મળવી દુર્લભ છે. (૨)
दुलहो पुण जिणधम्मो, तुम पमायायरो सुदेसी य॥ दुसहं च नरय दुख्खं, कह होहिसि तं न याणामो॥१३॥
હે જીવ! આ પ્રાપ્ત થએલો જિન ધર્મ ફરીથી પામવે મહા દુર્લભ છે. તું પ્રમાદની ખાણ છું અને સુખની વાંછા કરે છે. તથા નરકનાં દુખ દુખે કરીને પણ સહન કરવાં કઠણ છે, માટે તે હું નથી જાણતા કે હારા શા હાલ થશે ? (૯૩)
अथिरेण थिरो समले-ण निम्मलो परवसेण साहीणो॥ देहेण जइ विढप्पइ, धम्मो ताकि न पज्जत्तं ॥९४ ॥
હે જીવ! જે અસ્થિર, મળ સહિત અને પરવશ એવા દેહવડે સ્થિર, નિર્મળ અને પિતાને સ્વાધીન એ ધર્મ ઉપાર્જન થઈ શકે છે, તે ત્યારે શું પ્રાપ્ત થયું સમજવું. ૯૪
जह चिंतामणिरयण, मुलहं न हु होइ तुच्छ विहवाण ॥ गुण विहव वज्जियाण, जियाण तह धम्मरयण पि ॥९५॥
હે જીવ! જેમ તુછ વૈભવવાળાને ચિંતામણિરત્ન સુલભ ન જ હોય, તેમ ગુણ રૂ૫ વૈભવે કરીને રહિત એવા છાને ધર્મરત્ન પણ સુલભ ન હોય. (૯૫)