Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
નિજસ્વામિના અનિષ્પન્ન જ મહાંત કાર્યભારને છોડીને હમણાં હે મામા ! દુઃસેવકો સ્વદેશોમાં શીતથી ભય પામેલા સ્વભાર્યાના કુચની ઉખાના આશયથી જાય છે તે તમે જુઓ. ll ll
શ્લોક :
ये दरिद्रा जराजीर्णदेहाश्च ये, वातला ये च पान्था विना कन्थया ।
भोः कदा शीतकालोऽपगच्छेदयं, माम! जल्पन्ति ते शीतनिर्वेदिताः ।।७।। શ્લોકાર્ધ :
જે દરિદ્ર જરાજીર્ણ દેહવાળા અને વાતલ રોગવાળા છે અને જે મુસાફરો કંથા વગરના છે, ‘ક્યારે આ શીતકાલ જશે ?' એ પ્રમાણે હે મામા ! શીતથી નિર્વેદ થયેલા તેઓ બોલે છે. ll૭ll શ્લોક :
यावमश्वादिभक्ष्याय लोलूयते, भूरिलोकं तुषारं तु दोदूयते ।
दुर्गतापत्यवृन्दं तु रोरूयते, जम्बुकः केवलं माम! कोकूयते ।।८।। શ્લોકાર્ચ -
અશ્વાદિના ભક્ષ્યને માટે ઘાસને કાપે છે, ઠંડી ઘણા લોકને પીડે છે. દુઃખી પુત્રો વારંવાર રડે છે. હે મામા ! કેવલ શિયાળ અવાજ કરે છે. llciા. શ્લોક :
वहन्ति यन्त्राणि महेक्षुपीलने, हिमेन शीता च तडागपद्धतिः ।
जनो महामोहमहत्तमाऽऽज्ञया, तथापि तां धर्मधियाऽवगाहते ।।९।। શ્લોકાર્ચ -
મોટી શેરડીના પીલનમાં યંત્રો ચાલે છે, હિમ વડે તળાવની પદ્ધતિ ઠંડી થઈ, તોપણ મહામોહમહત્તમની આજ્ઞા વડે મનુષ્ય ધર્મબુદ્ધિથી તે તળાવમાં અવગાહન કરે છે. II૯ll શ્લોક :
अन्यच्चअयं हि लङ्घितप्रायो, वर्तते शिशिरोऽधुना ।
ततः षण्मासमात्रेऽपि, किमु त्रस्यति मामकः? ।।१०।। શ્લોકાર્ચ -
અને બીજું – આ શિશિર હમણાં લંધિતપ્રાયઃ વર્તે છે. તેથી છ માસ માત્રમાં પણ મામાને શું ત્રાસ થાય છે ? ||૧૦|

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 386