Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ ही अहँ नमः । ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । છે નમઃ | પૂ. સિદ્ધર્ષિગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંયા કથા શબ્દશઃ વિવેચન ભાગ-૫ 1 ચતુર્થ પ્રસ્તાવ : માનમષાવાદરસનેન્દ્રિયવિપાકવર્ણન ૧ शिशिरर्तुवर्णनम् શ્લોક : अपि चशिशिरतुषारकणकनिर्दग्धमशेषसरोजमण्डलं, सह किसलयविलाससुभगेन महातरुकाननेन भोः।। पथिकगणं च शीतवातेन विकम्पितगात्रयष्टिकं, ननु खलसदृश एष तोषादिव हसति कुन्दपादपः ।।१।। શિશિરઋતુનું વર્ણન શ્લોકાર્ય : વળી, શિશિરના તુષારના કણકથી નિર્દષ્પ અશેષ સરોજમંડલ કિસલયના વિલાસથી સુભગ એવા મહાવૃક્ષના કાનનની સાથે પથિકગણ શીતવાતથી વિકપિત ગાત્રયષ્ટિવાળું છે કાંપતા શરીરવાળું છે. ખરેખર ખલસદશ આ કુંદવૃક્ષો તોષથી જ જાણે હસે છે. ll૧ શ્લોક : नूनमत्र शिशिरे विदेशगाः, सुन्दरीविरहवेदनातुराः । शीतवातविहताः क्षणे क्षणे, जीवितानि रहयन्ति मूढकाः ।।२।।

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 386