________________
ही अहँ नमः । ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
છે નમઃ |
પૂ. સિદ્ધર્ષિગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંયા કથા
શબ્દશઃ વિવેચન ભાગ-૫
1 ચતુર્થ પ્રસ્તાવ : માનમષાવાદરસનેન્દ્રિયવિપાકવર્ણન ૧
शिशिरर्तुवर्णनम् શ્લોક :
अपि चशिशिरतुषारकणकनिर्दग्धमशेषसरोजमण्डलं, सह किसलयविलाससुभगेन महातरुकाननेन भोः।। पथिकगणं च शीतवातेन विकम्पितगात्रयष्टिकं, ननु खलसदृश एष तोषादिव हसति कुन्दपादपः ।।१।।
શિશિરઋતુનું વર્ણન શ્લોકાર્ય :
વળી, શિશિરના તુષારના કણકથી નિર્દષ્પ અશેષ સરોજમંડલ કિસલયના વિલાસથી સુભગ એવા મહાવૃક્ષના કાનનની સાથે પથિકગણ શીતવાતથી વિકપિત ગાત્રયષ્ટિવાળું છે કાંપતા શરીરવાળું છે. ખરેખર ખલસદશ આ કુંદવૃક્ષો તોષથી જ જાણે હસે છે. ll૧ શ્લોક :
नूनमत्र शिशिरे विदेशगाः, सुन्दरीविरहवेदनातुराः । शीतवातविहताः क्षणे क्षणे, जीवितानि रहयन्ति मूढकाः ।।२।।