________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
ખરેખર આ શિશિરમાં વિદેશમાં ગયેલા, સ્ત્રીના વિરહની વેદનાથી આતુર, શીતવાતથી હણાયેલા ક્ષણે ક્ષણે મૂઢ જીવો જીવિતોને પસાર કરે છે. રામ શ્લોક :
पश्य माम! कृतमुत्तरायणं, भास्करेण परिवर्धितं दिनम् ।
शर्वरी च गमितेषदूनता, पूर्वरात्रिपरिमाणतोऽधुना ।।३।। શ્લોકાર્ચ -
જુઓ મામા ! કરાયેલા ઉત્તરાયણવાળો, ભાસ્કરથી પરિવર્ધિત દિવસ છે અને પૂર્વરાત્રિના પરિમાણથી હમણાં ઈષ ઊનતાને પામેલી રાત્રિ છે. lll બ્લોક :
बहलागरुधूपवरेऽपि गृहे, वर(ह प्र.)ल्लककम्बलतूलियुते ।
बहुमोहनृणां शिशिरेऽत्र सुखं, न हि पीनवपुर्ललनाविरहे ।।४।। શ્લોકાર્ય :
બહલ અગરુ ધૂપથી શ્રેષ્ઠ પણ, શ્રેષ્ઠ હલક અને કમ્બલની તૂલિથી યુક્ત ઘરમાં, બહુમોટવાળા મનુષ્યોને આ શિશિરમાં સુખ છે. સ્ત્રીના વિરહમાં પુષ્ટ શરીરવાળાને સુખ નથી. llll શ્લોક :
अथापि वर्धितं तेजो, महत्त्वं च दिवाकरे ।
થવા
विमुक्तदक्षिणाशे किं, म्लानिलाघवकारणम्? ।।५।। શ્લોકાર્થ :
વળી, સૂર્યનું વર્ધિત તેજ અને મહત્ત્વ છે અથવા વિમુક્ત દક્ષિણ દિશામાં ગ્લાનિ અને લાઘવનું કારણ શું હોય? Ill શ્લોક :
कार्यभारं महान्तं निजस्वामिनो, यान्त्यनिष्पन्नमेते विमुच्याऽधुना । पश्य माम! स्वदेशेषु दुःसेवकाः, शीतभीताः स्वभार्याकुचोष्माशया ।।६।।