________________
જૈન સંઘ, મોમ્બાસા
Good wishes from Harshadrai Manilal Parekh
President
લેસ્ટર મુકામે ભવ્ય તીર્થધામ આકાર લઇ રહયું છે તે બદલ અત્યંત હર્ષની લાગણી વ્યક્ત કરે છે. વધુ ખુશી એ છે કે આ જીનતીર્થ ધામમાં જૈનોના જુદા-જુદા ફિરકાઓન-દેહરાવાસી, સ્થાનકવાસી, શ્વેતાંબર, દિગમ્બર વગેરેનો સમન્વય કરવામાં આવ્યો છે. સંભવ છે કે આ પ્રકારનો તીર્થધામ આ પહેલુંજ હશે. આજે જયારે સમ્પ્રદાયો અને ફાંટાઓ વધવામાં ત્યારે આ પ્રકારનું તીર્થધામ ખૂબજ આવકાર પાત્ર છે. એટલુંજ નહિં પરદેશખાતે આ તીર્થધામ જૈનધર્મની યશગાથા બની રહેશે.
પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વર્લ્ડ જૈન કોંગ્રેસનું અધિવેશન યોજવામાં આવ્યું છે જે ખૂબ જ પ્રશંસનીય છે. પ્રતિષ્ઠા મહોત્સવની કાર્યવાહીને સંપૂર્ણ સફળતા ઇચ્છું છું
Rameshchandra R Dadia
Secretary SHREE STHANAKVASI JAIN MANDAL
NAIROBI
રમણિકલાલ રાજપાલ શાહ.
મહાવીર કૃાઉન્ડેશન, લંડન.
લેસ્ટર સ્થિત જૈન સેન્ટરમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ રહયો છે તે માત્ર 1 યુ.કે. નાં જ નહી પણ સમગ્ર જૈનો માટે ગૌરવવંતો પ્રસંગ છે. !
ભારત બહાર પરદેશમાં જૈન-ધર્મના પ્રચાર-પ્રસારમાં જૈન સમાજ યુરોપે ઐતિહાસિક ફાળો આપ્યો છે. આવા સુંદર મહોત્સવોથી જૈનધર્મની પ્રભાવનામાં વૃદ્ધિ થશે અને આપણી ભાવિ પેઢીને ધર્મના સંસ્કારોનું સિંચન થશે--
જગતના સર્વે જીવોની કરૂણા જેમના હૈયામાં છલોછલ ભરી છે. જેઓ સર્વનું કલ્યાણ કરનારા છે એવા જિનેશ્વર દેવનું મંદિર અને ગ્રંથાલય આપ બનાવી રહયા છો. તેથી અવશ્ય અહિંસા અને દશ ધર્મનો પ્રચાર થશે. પરસ્પર પ્રેમ અને એકતાની અમે પારાવાર અનુમોદના કરીએ છીએ.આ પ્રસંગે એવી જાગૃતિ લાવીએ કે ભારતમાં અન્નના અભાવે માનવી કે ઢોરને મરવું ન પડે, આ શુભ પ્રસંગે મારી શુભેચ્છા અને જય જિનેન્દ્ર.
હસમુખ દીપચંદ ગાર્ડી
ટ્રસ્ટી મંડળ વતી
મફતલાલ મહેતા પારસ ડાયમંડ કોર્પોરેશન. ન્યૂયોર્ક (અમેરિકા)
ધરસ
જૈન ઇતિહાસની વિરલ ઘટના આંગ્લ ભૂમિપર સર્જાઇ રહી છે. જૈન સેન્ટર પર પ્રતિષ્ઠા સમયે ફરકાવવામાં આવનાર જૈનવજ જગતભરમાં ફરકશે. મંદિરના સુવર્ણકલશનો પ્રકાશ ચારે દિશાએ પથરાશે. જૈનધર્મ-એકની અને સંસ્કારનો આ ઉત્સવ આગામી પેઢીઓને પણ ગૌરવની અનુભૂતિ કરાવશે. જૈનત્વના સમન્વય અને એકત્વની ભાવનાને પ્રેમપૂર્વક આચરણમાં મુકી શકે તેવી વ્યવસ્થા અને સંયોજન કરવા બદલ જૈન સેન્ટરના પ્રમુખ અને સર્વ કાર્યકર્તાઓ અભિનંદનના અધિકારી છે. આ પ્રસંગે મારી શુભેચ્છા પાઠવી આપના કાર્યમાં ઉત્તરોત્તર સફળતા વાંચ્છું છું.
algas, keisers Li&z faichh Finnti huy ધર્ડ માનું નિમંત્રણ સુંદર સતિક .
= . = suત નું બંધન સઠ ૨, ૩ . ને દર ૧ &દ્ધ, છે કે તે 3 જાય
લેવા 8 - 2 7 લાઈન જ [ 5 થી ઈ. ૧? જા - (ઉ .. 4 ત્રનષ્ઠ, રૂ. 4 A. -
20ઝ૯vલ 22 GS 1" whબ જ,બુ tyun annogy god
ગણપતલાલ ઝવેરી-મુંબઇ
Elv
Jain Education Intemational 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org