Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

View full book text
Previous | Next

Page 136
________________ We are grateful to LEICESTER CITY COUNCIL and LEICESTERSHIRE COUNTY COUNCIL for their help and support for the modernisation of The Jain Centre અપનાવે તો શાંતિ કોઇ અઘરું કાર્ય રહે નહિં. કારણ કે પ્રત્યેક વિમનસ્ય યુધ્ધનાકારણમાં અહમ્ હોય છે. મારોજ ક્કકો સાચો અથવા હું તેજ સત્ય છે એના સ્થાને જે આપણી ભાવનાની સાથે આપણે બીજાની ભાવનાની કદર કરીએ, બીજાના દ્રષ્ટિકોણને સમજીએ તો વિચારોની આપલે થઇ શકે અને પરસ્પરના દ્રષ્ટિકોણને સમજવાથી મતભેદ દૂર થાય અને સંધર્ષ ટાળી શકાય. એવી જ રીતે અહિંસાનો સ્વીકાર એટલે સર્વ યુધ્ધોનો તિરસ્કાર, એકાન્તવાદના મદમાં ડૂબેલો આ માનવી ભયંકર યુધ્ધને સર્જે છે. બાજુ તેની લાલચુ વૃતિ, સંગ્રહવૃત્તિ, રાજય વધારાની ઘેલછા તેને અસંતોષકારી બનાવે છે. અને તે શોષક બને છે. સંપૂર્ણ વિશ્વ ઉપર રાજય કરવાની ઘેલછાને અપરિગ્રહવાદથી જ નાથી શકાય. લાલચ, લોભ, ભોગની લાલસા આ બધાથી બચવા માટે અહિસા અને અપરિગ્રહ નજ માર્ગ સ્વીકારવો પડશે. અન્યથા વિશ્વ પોતાનાજ નિર્મિત સુંદર સંસારને પોતેજ નષ્ટ કરી નાખશે. અહિંસા ના આ પ્રચાર માટે સૌથી પહેલા હિંસાત્મક વૃત્નિ બદલવી પડશે. અને તેને માટે હિંસાત્મક માંસાહાર નો ત્યાગ કરવો પડશે. તેને માટે આત્મસંતોષી બનવું પડશે. શસ્ત્રોની ભાષા ત્યાગીન શાસ્ત્રોની ભાષા સમજવી પડશે. જે માનવમાત્રને સુખી કરવાની ભાવના હશે તો તવંગર લોકોએ પોતાના અઢળક ધન નો ઉપયોગ વિલાસમાં નહિ, પરંતુ ગરીબ, ભૂખ્યા, અશિક્ષિત અને ઉપેક્ષિત લોકો માટે કરવો પડશે. અન્યથા રૂસ અને ચીનની લોહિયાળ ક્રાંતિ આપણાં બારણાં પણ ખખડાવી રહી છે. મહાવીરના સમતાવાદ ના પ્રચારની આજે જરૂર છે. હિંસાત્મક વૃત્નિમાં પરિવર્તન લાવવું પડશે. ભોગલિસા અને રાજલિપ્તા પર સંયમની લગામ લગાવવી પડશે. વૈચારિક વિશાળતાને પ્રેમમય ભાષામાં વ્યકત કરવાની કળા શીખવી પડશે. આજે યુધ્ધના અપ્રગટ જવાળામુખી પર બેઠેલા આ વિશવને દમનની નહિ પણ અહિંસા, સત્ય, ચાદ્વાદ, મૈત્રી, દયા, ક્ષમાના શીતળ જળની જરૂર છે. The Executive Committee, Trustees, Fellows & All Members of JAIN SAMAJ EUROPE wish to express sincere gratitude to YOGESH BHOGILAL MEHTA (AMERTRANS) Amertrans Park, Bushey Mill Lane, Watford, Herts. England WD2 4JG for Most generously organising and providing free transport of all the containers of marbles and stone work for the temple from ports of disembarkation to Leicester લેખક: ડૉ. શેખરચંદ જૈન, M.A., Ph.D., LL.B. ભાવનગર (ગુજરાત) છે , હું જૈન સેન્ટર જન ધર્મના ઉત્કર્ષ અને પ્રવૃતિઓનું યુરોપમાં વસતા દરેકે દરેક જન માટેનું સ્થાન છે. તેને ટેકે આપવાની દરેકે દરેક જનની કરજ છે. ત્ય 103 Jain Education Intemational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196