________________
We are grateful to LEICESTER CITY COUNCIL
and LEICESTERSHIRE COUNTY COUNCIL
for
their help and support for the modernisation of
The Jain Centre
અપનાવે તો શાંતિ કોઇ અઘરું કાર્ય રહે નહિં. કારણ કે પ્રત્યેક વિમનસ્ય યુધ્ધનાકારણમાં અહમ્ હોય છે. મારોજ ક્કકો સાચો અથવા હું તેજ સત્ય છે એના સ્થાને જે આપણી ભાવનાની સાથે આપણે બીજાની ભાવનાની કદર કરીએ, બીજાના દ્રષ્ટિકોણને સમજીએ તો વિચારોની આપલે થઇ શકે અને પરસ્પરના દ્રષ્ટિકોણને સમજવાથી મતભેદ દૂર થાય અને સંધર્ષ ટાળી શકાય. એવી જ રીતે અહિંસાનો સ્વીકાર એટલે સર્વ યુધ્ધોનો તિરસ્કાર, એકાન્તવાદના મદમાં ડૂબેલો આ માનવી ભયંકર યુધ્ધને સર્જે છે. બાજુ તેની લાલચુ વૃતિ, સંગ્રહવૃત્તિ, રાજય વધારાની ઘેલછા તેને અસંતોષકારી બનાવે છે. અને તે શોષક બને છે. સંપૂર્ણ વિશ્વ ઉપર રાજય કરવાની ઘેલછાને અપરિગ્રહવાદથી જ નાથી શકાય. લાલચ, લોભ, ભોગની લાલસા આ બધાથી બચવા માટે અહિસા અને અપરિગ્રહ નજ માર્ગ સ્વીકારવો પડશે. અન્યથા વિશ્વ પોતાનાજ નિર્મિત સુંદર સંસારને પોતેજ નષ્ટ કરી નાખશે. અહિંસા ના આ પ્રચાર માટે સૌથી પહેલા હિંસાત્મક વૃત્નિ બદલવી પડશે. અને તેને માટે હિંસાત્મક માંસાહાર નો ત્યાગ કરવો પડશે. તેને માટે આત્મસંતોષી બનવું પડશે. શસ્ત્રોની ભાષા ત્યાગીન શાસ્ત્રોની ભાષા સમજવી પડશે. જે માનવમાત્રને સુખી કરવાની ભાવના હશે તો તવંગર લોકોએ પોતાના અઢળક ધન નો ઉપયોગ વિલાસમાં નહિ, પરંતુ ગરીબ, ભૂખ્યા, અશિક્ષિત અને ઉપેક્ષિત લોકો માટે કરવો પડશે. અન્યથા રૂસ અને ચીનની લોહિયાળ ક્રાંતિ આપણાં બારણાં પણ ખખડાવી રહી છે. મહાવીરના સમતાવાદ ના પ્રચારની આજે જરૂર છે. હિંસાત્મક વૃત્નિમાં પરિવર્તન લાવવું પડશે. ભોગલિસા અને રાજલિપ્તા પર સંયમની લગામ લગાવવી પડશે. વૈચારિક વિશાળતાને પ્રેમમય ભાષામાં વ્યકત કરવાની કળા શીખવી પડશે. આજે યુધ્ધના અપ્રગટ જવાળામુખી પર બેઠેલા આ વિશવને દમનની નહિ પણ અહિંસા, સત્ય, ચાદ્વાદ, મૈત્રી, દયા, ક્ષમાના શીતળ જળની જરૂર છે.
The Executive Committee, Trustees,
Fellows & All Members of
JAIN SAMAJ EUROPE wish to express sincere gratitude
to YOGESH BHOGILAL MEHTA
(AMERTRANS) Amertrans Park, Bushey Mill Lane, Watford, Herts. England WD2 4JG
for Most generously organising and providing free transport of all the containers of marbles and stone work
for the temple from ports of disembarkation to Leicester
લેખક: ડૉ. શેખરચંદ જૈન, M.A., Ph.D., LL.B.
ભાવનગર (ગુજરાત)
છે
,
હું
જૈન સેન્ટર જન ધર્મના ઉત્કર્ષ અને પ્રવૃતિઓનું યુરોપમાં વસતા દરેકે દરેક જન માટેનું સ્થાન છે.
તેને ટેકે આપવાની દરેકે દરેક જનની કરજ છે.
ત્ય
103
Jain Education Intemational 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org