________________
=Sain
૧૫ જૈન વિદ્યા
દીગંબર જૈન અતિશય ક્ષેત્ર,
પોસ્ટ શ્રી મહાવીરજી (સવાઇ માધોપુર), રાજસ્થાન. ૧૬ નિર્ધાર (હિન્દી)
જૈન ભવન, પી-૨૫ કલાકર સ્ટ્રીટ, કલકત્તા, ૭૦૦૦૦૭. ૧૭ નીર્થંકર (હિન્દી)
ડો. નેમીચંદ જૈન, હીરા ભૈયા પ્રકાશન,
૬૫ પત્રકાર કોલોની, નાડિયા માર્ગ, ઇન્દોર, ૪૫૨૦૦૧, મ. પ્રદેશ.
૧૮ તુલસીપ્રજ્ઞા (હિંદી-અંગ્રેજી)
અનેકાંત શોધ પીઠ, જૈન વિશ્વભારતી, લાડતું, રાજસ્થાન.
હિન્દી
૧૯ દિવ્ય ધ્વનિ: (ગુજરાતી
120
શ્રી સત્ક્રુત સેવા સાધના કેન્દ્ર,
પોસ્ટ કોબા, ૩૮૨૦૦૦, ગાંધીનગર, ગુજરાત.
૨૦ ધર્મધારા (ગુજરાતી માસિક)
વિકાસ ઓટોમોબાઇલ, કે.બી. કોમર્શીઅલ સેન્ટર, લાલદરવાજા પાસે, અમદાવાદ ૩૮૦૦૦૧.
૨૧ પ્રબુધ્ધ વન: (ગુજરાતી) રમણલાલ ચી. શાહ,
૩૮૫ સરદાર વી.પી. રોડ, મુંબઇ ૪૦૦૦૦૪.
‘પ્રભાવના ” શબ્દ જૈનોમાં વિશેષ પ્રચલિત છે. સમાન્ય રીતે મંદિરો ઉપાશ્રયોમાં પ્રભાવના' નો શબ્દ પ્રયોગ સ્નાત્રપૂર્જા કે કોઇ મોટી પૂજા, વ્યાખ્યાન, પ્રતિક્રમણ અથવા વિશેષ ધાર્મિક અનુષ્ઠાન પછી ભાગ લેનાર સહુને પતાસા, શ્રીફળ, લાડુ કે રોકડ નાણું આપીને ભેટ આપવામાં આવે છે. કેટલીક વખતે કોઇ ગૃહસ્થના ઘરે તપશ્ચર્યા કે મંગલ ભક્તિસંગીત પછી પણ આવી ભેટ આપવામાં આવે છે તેના માટે પણ આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. સ્થૂળ અને રૂઢ અર્થમાં આ શબ્દ જેનાથી ધર્મની
Jain Education International2010_03
૨૨ મંગલયાત્રા:
નિરૂપમ સાડી માટે, પરા બજાર, રાજકોટ-૧. ૨૩ વર્ષી પ્રવચન: (હિન્દી)
૧૫, પ્રેમપુરી, મુજફફરનગર, ૨૫૧૦૦૨, ઉ. પ્રદેશ, ૨૪ વિજયાનંદ (હિન્દી)
મહાવીર ભુવન, ચાવલ બજાર, લુધિયાના, પંજાબ. ૨૫ વિશ્વ વાત્સલ્ય (ગુજરાતી)
હરીભાઇની વાડી, દિલ્હી દરવાજા, અમદાવાદ ૩૮૦૦૦૪,
૨૬ વીતરાગ - વિજ્ઞાન (હિન્દી)
પંડિત ટોડરમલ ટ્રસ્ટ.
સ્મારક ભવન, એ-૪ બાપુનગર, જયપુર, ૩૦૨૦૧૫. ૨૭ શ્રણ (હિન્દી)
શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, હિન્દુ યુનીવર્સીટી, બનારસ ૫, ૩, ૬ શ્રમણોપાસક હિન્દી
૨૮
૨૯
સમ્યજ્ઞાન (હિન્દી)
દિગમ્બર જૈન ત્રિલોક શોધ સંસ્થાન,
પો. હસ્તિનાપુર, મેરઠ, ઉ. પ્રદેશ.
૩૦ ગોમટવાણી (અંગ્રેજ)
શ્રી જૈન મઠ, શ્રવણ બેલ્ગોલા, ૫૭૩૧૩૫, કર્ણાટક,
-
પ્રભાવના
પ્રભાવના કે આકર્ષણ વધે- તેવી નિમિત્તરૂપ વસ્તુ માટે વપરાવવા લાગ્યો છે.
For Private & Personal Use Only
આ ‘પ્રભાવના’ શબ્દની છણાવટ કરીએ અને વિશેષ અર્થમાં સમજીએ તો પ્રભાવના શબ્દ પ્રભાવના થી બનેલો છે. પ્ર એટલે વિશેષ. અર્થાન વિશેષપણે પ્રવર્નની ભાવના. આવી ભાવના અન્ય વ્યક્તિઓમાં પણ વિશેષ ભાવના જન્માવે છે એમ પણ ભાવાર્થ કરી શકાય. કેટલાક આ શબ્દને પ્રભા' એટલે વિશિષ્ટ તેજ અથવા પ્રકાશના અર્થમાં લે છે. જેનો અર્થ થાય છે-જે ક્રિયાથી
www.jainelibrary.org