Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

View full book text
Previous | Next

Page 190
________________ gain આત્મ ભાવના ધ્યાન પ્રજ્ઞાથી જયમ જુદો કર્યો ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૧૧ પ્રજ્ઞાથી ગ્રહો-નિશ્ચયે જે દેખનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવું. ૧૨ જે જાણતો અહતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આત્મ, તસુ મોહ પામે લય ખરે. ૧૩ હું દેહ નહિ; વાણી ન, મન નહીં; તેમનું કારણ નહીં, કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહી. હું બાળ-વૃદ્ધ, યુવાન નહિ, હું તેમનું કારણ નહીં. કર્તા ને કારયિતા ન, અનુમંતા હું કર્તાને નહી. ૧૫ હું ક્રોધ નહિ, નહિ માન, તેમજ લોભ-માયા છું નહી, કર્તા ન કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહી. ૧૬ હું પર તણો નહીં, પર ન મારા; જ્ઞાન કેવળ એક હું, M', ' આ જ જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુ:ખ અનંત સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરૂ ભગવંત અધ્યાત્મ ગાથાઓ ચાર ભાવના સૈ પ્રાણી આ સંસારના, સન્મિત્ર મુજ વહાલાં થજો, સગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; દુ:ખીયા પ્રતિ કરણા અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ; પામ હદયમાં સ્થિરતા. ૧ પંચપરમેષ્ઠી નમસ્કાર જધનઘાતિ કર્મ વિહીન ને ચૌત્રીશ અતિશય યુક્ત છે, કેવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુકત શ્રી અહંત છે. છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુકત છે, શાશ્વત, પરમ ને લોક - અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણ ગંભીર છે, પંચેન્દિ ગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. રત્નત્રય સંયુકત ને નિકાંક્ષ ભાવથી યુક્ત છે, જિનવર કથિત અર્થોપદેશે શૂર શ્રી ઉઝાય છે. નિગ્રંથ છે. નિર્મોહ છે. વ્યાપારથી પ્રવિમુકત છે, ચઉ વિધિ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. સિદ્ધિ પ્રામિ દશા -જે એમ ધારે ધ્યાન કાળે જીવ તે બાતા બને. ૧૭ સૌ ભૂતમાં સમતા મને કો સાથે વેર મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૮ મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે, કંઇ અને તે મારું જરી પરમાણમાત્ર નથી અરે! છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત, લીન એમાં શીઘ આ સૌ ક્ષય કરે. ૨૧ ૬ પંચ પરમ ગુરૂ તથા જ્ઞાનમાર્ગને નમસ્કાર અહંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમજ કરી નિવૃત્ત થયા, નમું તમને. ૨૨ ચૈિતન્ય જયોતિ તે સમે ભાસે અનુપમ ત્યાં અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. ૨૩ શ્રમણો, જીનો, તીર્થકરો આ રીત સેવી માર્ગન, સિદ્ધિ વર્યા; નમું તમને, નિર્વાણના તે માર્ગને. ૨૪ તું થાપ નિજને મોક્ષપંથે; વ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. ૨૫ જીવ અજીવનો ભેદવિજ્ઞાન આત્મા અને આસવતણો જયાં ભેદ જીવ જાણે નહિ, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૭ જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહુ સર્વદર્શન એ રીતે બંધન કહે છે જીવને. જીવ બંધ બને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતાં બંને જુદા પડી જાય છે. ૯ જીવ બંધ જયાં છેદાય એ રીતે નિયત નિજ નિજ લક્ષણે. ત્યાં છોડવો એ બંધને જીવ ગ્રહણ કરવો શુદ્ધ. ૧૦ એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડ, કુન્દકુન્દ્રાચાર્ય કૃત પ્રવચનસાર, અમિતગતિ આચાર્ય કૃત સામાયિક પાઠ, શ્રીમદ રાજચંદ્ર કૃત આત્મસિદ્ધિ શાસ્ત્ર સત્સંગી ભાઇ-બહેનો તરફથી Jain Education Intemational 2010_03 Jain Education Intermational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196