Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

View full book text
Previous | Next

Page 137
________________ 104 =tain ભારતની ધર્મ ત્રિવેણી રૂપે ગણાતા બોદ્ધ ધર્મના મહાન ( આચાર્યએ ) સર્જન કર્યું. અને આ સાહિત્ય દ્વારા સૌંસ્કાર સી*ચન કર્યું.. જૈન આગમ સાહિત્યનું સ્વરૂપ કરતા હેાય છે. અને પથનાં મૂળ લખાણાને શ્રેષ્ઠ તથા અંતિમ આધારરૂપે ગણતા હેાય છે. તેએ એમ માને છે કે શાસ્ત્રો ઈશ્વરરચિત છે અથવા કેાઈ પુણ્યશાળી આત્માઓનું સર્જન છે. જૈનધર્મ સાહિત્યનું સર્જન પ્રધાનપણે ગણધરા, આચાર્યા, સૂરિએ કે મુનિઓ દ્વારાજ થયું છે. ભગવાન મહાવીરનાં વચનાને આવરી લેતા મૂલ આગમ પર નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અવચૂર્ણિ, ટીકા, વૃત્તિની રચના કરવામાં આવી છે. ઉપરાંત તે આગમાને અનુલક્ષીને ધાર્મિક ગ્રંથા તેમજ નાટક, કથા, ( કાળબરી ) વ્યાકરણ, છંદ, કાશ, ચેતિષ, કાવ્ય, મહાકાવ્ય, ન્યાય, તર્ક જેવું અન્ય સાહિત્ય રચાયું છે. સંસારત્યાગ કરી શ્રમણ દીક્ષા લઈ ધર્મોપદેશક તરીકે સ્થાને સ્થાને વિહરતા આચાર્ચીએ અને તેમની શિષ્યપરંપરાએ આવું વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. બ્રાહ્મણુ, જૈન અને ધાર્મિક સાહિત્યનું ભારતની પ્રજામાં ભારતના સિદ્ધો, તપસ્વીએ, આ દૃષ્ટાએ અને ચેાગીએ દ્વારા આપવામાં આવેલ આ જ્ઞાનજ્યેાતના વારસાને સતેજ રાખીને આજપર્યંત અનેક પ્રકારના ધાર્મિક સાહિત્યની યુગપુરુષોએ રચના કરી છે. ધર્મના મૂળ તત્ત્વાથી ગુંથાયેલુ આ ધાર્મિક સાહિત્ય આજે પણ ભારતને ગૌરવ અપાવે છે અને જીવનવ્યવહાર માટે એટલું જ પ્રસ્તુત છે. આચાર્યોએ ત્યાગથી વિશુદ્ધ બનીને આપેલા ઉપદેશમાં કેવળ શ્રદ્ધાના પીઠબળથી જ સમાજમાં ટકી રહેવાનું સામર્થ્ય હતું. વિજ્ઞાનના પ્રભાવના પરિણામે આજે શ્રદ્ધાના જ અભાવ જોવામાં આવે છે. એટલે ધર્મના સનાતન સત્યેાને પ આજના વૈજ્ઞાનિક યુગના પ્રત્યક્ષ પ્રમાણેાની કસેાટીમાંથી પાર ઊતરવુ પડે છે. ધર્મના આ સત્યાને તેમના અસ્તિત્વની સાબિતી અને ઐતિહાસિક સાબિતીએથી કસ્યા પછી જ આજે જનસમાજ તેમને અપનાવે છે. ધર્માચાર્યોએ ઉપદેશેલા ધર્મતત્ત્વાને પણ આજના વૈજ્ઞાનિક યુગમાં તર્કની કસેાટી પર કસવામાં આવે છે. જૈનધમ ના ગૌરવને પ્રાચીન ઐતિહાસિક સાબિતીએ દ્વારા આજે પ્રમાણિત કરવામાં ભારતીય અને વિદેશી વિદ્વાનાએ ભારે જહેમત ઉઠાવી છે. અને તેના ધર્મશાસ્ત્રો દ્વારા રજૂ કરવામાં આવેલ તત્ત્વજ્ઞાનને આ યુગની એક માત્ર આધારશીલા ગણવા આ કેટલાંક વિચારકા પ્રેરાયા છે. અને તેથી આજે ધર્મ સાહિત્યના અભ્યાસ તરનું વલણ જોવામાં આવે છે. Jain Education International_2010_03 સમાન તાત્ત્વિક સિદ્ધાંતા અને ક્રિયાકાંડને માનનારાએના એક સ'પ્રદાય બને છે, અને તેમના માદન માટે દાર્શનિક સાહિત્ય સજાય છે. આ સાહિત્યના પ્રામાણિક, મૌલિક અને માનનીય ભાગ (શાસ્ત્ર ) કહેવાય છે, સમાન્ય ગણાય છે અને પૂજાય છે. માન્યતાની યથાર્થતા કે ચેાગ્યતા અને ચઢિયાતીપણું બતાવવા આચાર્યો પ્રયત્ન જો સંસ્કૃત ભાષામાં હિન્દુ ધર્મશાસ્ત્ર, વેદ, પુરાણ, મહાભારત, રામાયણ જેવા અનેક મહાગ્રંથા રચાયાં છે. તા અમાગધી ભાષા (પ્રાકૃત) માં રચાયેલા જૈનધર્મ શાસ્ત્રોમાં આગમસૂત્રો એટલાં જ મહત્ત્વનાં છે તે જ રીતે પાલિ ભાષામાં બૌદ્ધ ધર્મ શાસ્ત્રોના ત્રિપિટ્ટક ગ્રંથાને પણ અગત્યનું સ્થાન મળ્યું છે. આમ ત્રણે પરપરાના ધર્મશાસ્ત્રોની ભાષા અલગ અલગ છે અને તે જુદા જુદા મહાજ્ઞાની પુરુષાની રચના છે. આવે! તું ભેદ હેાવા છતાં તેમાં નિરૂપાયેલા સિધ્ધાંતામાં ખૂબ જ સામ્ય જણાયું છે. ત્રણે ધમશાઓનુ હા ત્રણ તત્ત્વામાં સમાયેલું છે. (૧) કવિપાક (૨) સ’સાર'ધન અને (૩) મુક્તિ. ત્રણે ધર્મસ...સ્કૃતિનું આખરી ધ્યેય સ કર્મોના ક્ષય કરી મુક્તિ મેળવવાનુ છે. આમ ત્રણે સૈધ્ધાંતિક દૃષ્ટિએ એક જ લક્ષ્યબિદુએ પહેાંચવાના આશય ધરાવે છે. ‘જૈન સાહિત્ય’અને જૈન આગમ સાહિત્ય' એ બને વચ્ચેની ભેદરેખા વિશે કેટલાંક અભ્યાસીએમાં અસ્પષ્ટતા પ્રવતી જોવામાં આવે છે. જૈન સાહિત્ય એટલે એવું જૈનધર્મવિષયક સાહિત્ય કે જેમાં જૈન ધાર્મિક સિધ્ધાંતસૂત્ર ઉપરાંત વિવિધ ધાર્મિક વિષયેા પરના અન્ય સાહિત્યના સમાવેશ થતા હેાય. પ્રાચીન ભારતીય વાઙમયના લલિત તેમ જ શાસ્ત્રીય તમામ પ્રકારાના નમૂના જૈન સાહિત્યમાં પણ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196