________________
THE
=Jain
96
કૈસલુરૂં કરતી દીક્ષા કલ્યાણકની પ્રતિમાઓ પણ છે, આગમગ્રંથો ચીનીભાષામાં છે. તાનારદેશમાં મનોજ્ઞ ઉપદેશ આપની મુદ્રામાં તીર્થંકર પ્રતિમા વિષે નોંધ છે. મુંગારદેશમાં ૮૦૦૦ જૈનોના ધર હોવાના, ૨૦૦૦ જિનમંદિરોનો ઉલ્લેખ કરી ગર્ભકલ્યાણના ચિત્રો હોવાનો ઉલ્લેખ કરે છે. નિબેટમાં રાત જૈની હોવાની તે વાત લખે છે. તેની નોંધ પ્રમાણે એક નદીકિનારે બીસહજાર મંદિરો છે જે યાત્રાસ્થળ હોવાથી ખૂબજ યાત્રીઓ આવે છે. આરસપર સોનેરી કામમાં મેરૂપર્વત ચિત્રિત છે. જેનાપર જન્મકલ્યાણકના અભિષેકનું ચિત્ર છે. તે ઉપરાંત નિબેટના દક્ષિણમાં ખિલનનગર, ચીનસીમાપર હવનગરમાં અનેક જૈનમંદિરો હોવાનું જણાવે છે.
ઇતિહાસ લેખક જ. સી. મુરૈના મત પ્રમાણે ઇસાના જન્મ પૂર્વ ૮૦૦ વર્ષ પહેલા ઇરાક, સિયામ, ફીબીનીનમાં મોટી સંખ્યામાં જૈનમુનિ જૈનધર્મનો પ્રચાર કરતા હતા. વર્તમાન ચોવીસ તીર્થંકારોમાં શ્રી ઋષભદેવ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને મહાવીર અનાર્યદેશોમાં જૈનધર્મનો પ્રચાર કરેલ તેની પુષ્ટિ પ્રાણો અને ઇતિહાસમાં મળે છે. અરબદેશ, ઇરાન, શકસ્થાન જેવા દેશોમાં ચંદ્રગુપ્તમૌર્યના પ્રüાત્ર સમ્રાટ સમ્પતિએ જૈનધર્મના શ્રમણ અને પ્રચારકો મોકલાવ્યા હતાં.
૭માં સૈકામાં ચીની યાત્રી હુઅનસાંગે અફઘાનિસ્તાનમાં જૈનમંદિર, જૈનમુનિ અને જૈન પરિવાર હોવાના ઉલ્લેખ કથા છે.
સિયાદતનામનો વિશ્વાન લખે છે કે ઇસ્લામધર્મનાં કાંદી સમ્પ્રદાય પર જૈનધર્મનો વધુ પ્રભાવ હતો. ફકીરી (સાધુના), પવિત્રતા, અપરિગ્રવાદ અને અહિંસા પર તેઓ ખૂબ વિશ્વાસ કરતા હતા.
નેપાલમાં જૈનધર્મ: આ દેશમાં જૈનધર્મનો પ્રચાર અને મહિમાનો ઉલ્લેખ મળે છે. શ્રુતકેવલી ભદ્રબાહુ, સ્થૂલિભદ્ર જેવા આચાર્યો અને સેના, વેના, રેના સાધ્વીઓના વિહારનો ઉલ્લેખ છે. નાગોમાં ભદ્રબાહુની મહાપ્રાણાયામની સાધના અને સ્પેલિંદ્રના દષ્ટિવાદનો અભ્યાસનાં વર્ણન છે,
બ્રહ્મદેશ (બરમા) માં જૈનધર્મ: ઇસાની એકશતાબ્દી પૂર્વ જૈનાચાર્ય કાલિક ત્યાં તેમના શિષ્યાએ પ્રદેશમાં વિહાર કરી ધર્મપ્રભાવના ફેલાવવાના ઉલ્લેખ જૈન સાહિત્યમાં મળે છે.
ઓસ્ટ્રીઆના બુડાપેસ્ટના એક ગામમાં ખેતરમાં એક ભ. મહાવીરની મૂર્તિ મળી છે જે ત્યાંના મ્યુઝિયમમાં છે. તેવીજ રીતે રૂસના મંગોલિયા પ્રદેશમાંથી અનેક જૈનસ્મારકો પ્રાપ્ત થયા છે. અમેરિકાના ભૂ-ભાગમાંથી તાંબાનો મોટો સિધ્ધચક્રનો ગદ્દો મળ્યા છે.
Jain Education International_2010_03
એવા ઐતિહાસિક પ્રમાણો ઉપલબ્ધ છે કે ભ. ઋષભની પુજા મધ્યએશિયા મિત્ર, યુવાનમાં થતી હતી, તેઓ નગ્નયોગી સ્વરૂપે બળદ ભગવાન (ઋષભ) નામે પૂજાતા હતા. મિરિત્રઓનાં પૂર્વજો ભારતીય હતા. મેડીટનિયનો ભગવાન ઋષભને રેડોમ, પોલો, ટેશબ, ભલી જેવા નામથી પૂજતા હતા. સીરિયા ના એક નગરનું નામ ‘રાષાફા’ છે અને જૈન અવશેષોને આધારે કહી શકાયકે તે ‘ષ' ના નામનું અપભ્રંશજ હોય. એકેડિયા, સુમેરિઆ, મેસોપોટેમિયાનો સિમ્યુનદીના ધાટી-પ્રદેશ સાથે સાંસ્કૃતિક સંબધો હતા અને અહીંના પ્રવાસી વ્યાપારીઓ ભગવાન ઋષભનો ધર્મ ત્યાં લઇ ગયા હશે. એવા ફ્લેખ છે કે જયારે સિકંદરભારતથી યૂનાન પાછો ફર્યો ત્યારે તક્ષશિલાના મુનિ કોલીનાસ કે કલ્યાણમુનિ તે સાથે જઇ એથેન્સનગરમાં રહી જૈનધર્મનો પ્રચાર કર્યો અને છેલ્વે સંખના ધારણ કરી મૃત્યુને વર્ષ. યુનાની તચિંતક પીરોએ જૈન શ્રમણો પાસે જૈનધર્મનો અભ્યાસ કરી યૂનાનમાં તેનો પ્રચાર કર્યો હતો.
The breadth of Jain religion
The Jain religion originated in India but it spread to many other countries, Turkey, Afghanistan, Egypt, Persia, Sri Lanka, Nepal, Bhutan, Tibet, China, Burma, Japan, Babylon etc. as is evidence by ancient sculpture revealed by archeological excavations and also by the writings of ancient pilgrims such as Megesthnise, Huen Sang and others. The scholar Nemicandra Acharya in the Uttaradhyana Sutra and Rajprasaniya Sutra mentions Jainism in Cambodia and Afghanistan. Modern scholar Prof. Cakravarty, Jacobi, and other Indian scholars have mentioned this spread of Jainism. Images of Bahubali and Rsabhdev have been found in China. In the Tartar region, it is said that there were 8000 Jains and 2000 Jain Temples, as described by Mr Lamchidas Colalare in 1863, in his account of his travels. Mr G. C. Mure says that in 800 BC there were Jains temples and monks in Iraq, Siam and Palestine. A Muslim scholar writes about the impact of Jainism in the Kalandri Muslims. There is a record that Nebuchadnezzar, king of Babylon visited Mount Girnar and gave a donation for the renovation of the temples. From ancient times the Jain principle of nonviolence has been widespread.
ટોકિયો યુનિવર્સિટિીના પ્રોફેસર નાકામુરાને ચીનીભાષામાં લખાયેલ જૈનસ્ત્રોનું પુસ્તક પ્રાપ્ત થયું હતું જેથી સિધ્ધ થાય છે કે તે પ્રદેશોમાં જૈનધર્મ પ્રચલિત ધર્મ હતો. પ્રચીનકાલમાં ભારતનો
For Private & Personal Use Only
www.jainelibrary.org