________________
88
THE
lin
સુધર્માની મોક્ષ પ્રાપ્તિ પછી છઠ્ઠી પેઢીએ ભદ્રબાહુ અને સ્થૂલિભદ્ર બે સમકાલીન આચાર્યો થઇ ગયા. તીર્થંકરે ઉપદેશેલા સિધ્ધાંતો અંગે તેમના અનુગામી વર્ગમાં મનભેદ થયો.
મહાવીરના જીવનકાળ દરમિયાન જ મગ ગોશાલ અને જમાલિને મહાવીર સાથે મતભેદ થયો હતો અને તેમનાથી છૂટા પડયા હતા ગોશાલકે આજીવહ સંપ્રદાય શરૂ કર્યો અને જમાલીએ બહુરત નામનો નવો પંથ સ્થાપન કર્યો. ઇ.પૂ. ૨૯૮માં ૧૨૦૦૦ સાધુઓ સાથે ભદ્રનાળું દક્ષિણમાં સ્થળાંનર કરી ગયા ને જૈન ધર્મના ઇનિહાસમાં સીમા ચિન્હ છે. કર્ણાટકના શ્રવણ બેળગોલાનો ઇ.સ. ૬૦૦ નો પ્રથમ આલેખ આ બનાવનો ઉલ્લેખ કરે છે. દક્ષિણમાં થયેલુ સ્થળાંતર દિગંમબર પંઘનો પ્રારંભ છે તેમ વિજ્ઞાનો જણાવે છે,
ભદ્રબાહુ પહેલા જૈન સમાજ અવિભકત હતો તેમના સમયથી તેનાંમ્બથી દિગંમતો જા પડયા. પંડિત બેચરદાસનો અભિપ્રાય છે કે - જંબુસ્વામીના નિર્વાણ પછી જ આચારમાં શિથિલતા આવી હશે. મહાીરે ઘડેલ નિયમોથી છુટા પડવાની વૃત્તિ આવી હશે અને ભાગલાનું વિષવૃા વધવા માંડયું હશે - અને બે સંપ્રદાયોનો ઉદ્ભવ થયો હશે.
The essential unity of all Jain sects (Sangha Gaccha)
Since the time of Mahavira's nirvana Jainism has given rise to many schools or sects. The main sects are the Svetambar and Digambar, Sthanakvasi and Terapanthi. These sects are also divided into very many divisions (gaccha). The existence of these sects and divisions weakens the Jain community. It is essential to be united for the sake of the social development of Jainism and the propagation of the principles of non-violence.
This lain Centre for Europe (in Leicester) is a symbol of unity.
શ્વેતવસ્ત્ર ધારણ કરનાર તાંમ્બર કહેવાયા. અને દિશારૂપ વસ્ત્ર ધારણ કરનાર દિગંબર કહેવાયા એવા બે સંપ્રદાયોમાં જૈન ધર્મનુ વિભાજન થયું. સ્થાળાંતરને પરિણામે સાધુઓના આચાર અંગે જૈન ધર્મમાં બે વિભાગ પડી ગયા -
દક્ષિણમાં ભદ્રબાહુ એ દિગંબર રહેવાનું ચાલુ રાખવા અનુરોધ કર્યો અને ઉત્તરમાં રહેલા સાધુઓના અગ્રણી સ્થૂલભદ્રે વ્યકાળની મૂશ્કેલીના કારણે પોતાના અનુયાયીઓને શ્વેતવસ્ત્ર પહેરવાની છૂટ આપી આને કારણે જૈનોમાં થૂનાંમ્બર અને દિગંમબર એવા બે વિભાગ કાયમી બન્યા. મૂળભેદ વિશેષ ન હોવા છતાં આજ સુધી આ વિભાગો ગૌણભેદો
Jain Education International_2010_03
સાથે ચાલુ છે. -
શ્વેતામ્બરો શ્વેત વસ્ત્ર પહેરે છે. જન પ્રતિમાને સુવર્ણહીરા ના અલંકારોથી અલંકૃત કરે છે કારણ આવા મહાન પૂરૂષો રાજય અને વૈભવ છોડી ત્યાગના પંથે ગયા તેનુ પ્રતિબિંબ બતાવે છે. આદર્શ દિગંમબર સાધુઓ અને તેમની પ્રતિમા નિ:વસ્ત્ર હોય. શ્વેતામ્બરો ઘ્વાદશાંગ અને બીજા ધર્મ ગ્રંથોના પ્રામાણ્ય અને પવિત્રતાને સ્વીકારે છે.
દિગંમબરો મૂળ અને આગમ ગ્રંથોને લુપ્ત થઇ ગયા માને છે. તેનાંમ્બરમાં ત્રણ પેટા સંધો વો - છે. - મૂર્તિપૂજક - - સ્થાનક્વાસી - અને તેરા પંથ. ચૈત્યવાસી એટલે દહેરાસરમાં રહેનારા - પોતાને તિ ગો કે શ્રી પૂજ્ય કહેવડાવના હતા. સ્થાનકવાસી: ઇ.સ. ૧૮૧૫માં લોકાશો, આ સંધ સ્થાપ્યો હતો. તેને વાગ્યું કે મુર્તિપુજા કરવાની રીત પ્રચલીત હતી તે ધર્મ પ્રયાને અનુસરતી ન હતી તેથી તેમાં સુધારો કર્યો પોતાની ક્રિયા “સ્થાનક” જે પ્રાર્થના ખંડ છે - ઉપાશ્રય છે તેમાં કરે છે. તેથી તેઓ સ્થાનકવાસી કહેવાયા. તેઓ મંદિર બાંધના નથી મૂર્તિપૂજામાં માનતા નથી. યાત્રા ધામોમાં પણ માનતા નથી મુખ્યઉપર મુપત્તિ વાકાયના જીવો બચાવવા) બચે છે કે તેઓ ૩૨ આગમોની માન્યતા ધરાવે છે. - શ્વેતામ્બરો ૪૫ આગમોમાં
માને છે. તેઓ મહાવીરની વાણીને મહત્વ આપે છે. મૂર્તિને નહીં.
સ્થાનવાસી પંથમાથી તેરાપંથ વગેરે પંથોનો જન્મ થયો. તેરાપંથી દિગંબર જૈનો માને છે કે - તિર્થંકરો સિધ્ધત્વ પ્રાપ્ત કરી ચુકયા છે - કૈસર - પુષ્પ રાગના પ્રતિકરૂપે હોઇ તેનો નિષેધ કરે છે. તેરાપંથી: ધર્મનુ મૂળ અહિંસા હોવા છતા આપણે આપણા દૈનિક જીવનમાં હિંસા આચરીને ધર્મની વીરાધના કરીએ છીએ - એવી
દલીલને આધારે તેમણે આ પંથ સ્થાપ્યો. મૂળ સ્થાનકવાસી પંથમાંથી આચાર્ય ભિક્ષુ તથા તેમનાં બાર અનુયાયીઓ એટલે કુલ તેર સાધુઓ જાદા પડયા તેથી તે તેરાપંથ કહેવાયો. આ પંથે જૈન ધર્મને લગતુ વિપુલ સાહિત્ય લખ્યું છે. મર્યાદા મહોત્સવ તેની
વિશિષ્ઠતા છે.
પંથોની સંખ્યા ગમે તેટલી હોય પણ તિર્થંકરો અને તેમણે ઉપદેશેલા સિધ્ધાંતોને બધાજ પંથો માન્ય રાખે છે. મતભેદો માત્ર ઉપર ઉપરનાજ ક્રિયાને લગતા સ્લિાતં અંગે કોઇને મતભેદ નથી. એકના
વિશ્વધર્મ તરીકે જગનના વમાત્રનું ભલું ઇચ્છનાર વિશ્વ શાંતિમાં અહિંસાનો સંદેશો આપી અગત્યનો ભાગ ભજવનાર જૈન ધર્મના અનુયાયીઓ એકજ મહાવીરના સંતાનો હોવા છતા ભિન્ન ભિન્ન સંપ્રદાયો ધ્વારા છિન્નભિન્ન થાય તે પહેલા એકતા નો આવ્હેક બુલંદનાદ - જગાવી જગતને હાકલ કરવી જોઇએ વિશ્વધર્મ - જૈનધર્મ અતૂટ અને શાંતિ તથા જનકલ્યાણનો દિવ્ય સંદેશ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org