________________
પ્રવચન-સ્રોત
‘વ્રુત્ત્વિજ્ઞ તિટ્ટિકા, વંથળ નિાળિયા
किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ । । १ । । '
‘શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ !
શ્રી જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?'
'तित्थयरे य जिणवरे सुत्तकरे गणहरे य णमिऊणं । સૂચળકસ માવો ‘નિવ્રુત્તિ’ વિત્તસ્મામિ ।।' ‘જિનેશ્વર, તીર્થંકરો અને સૂત્રને કરનારા ગણધરોને નમસ્કાર કરીને ભગવાન એવા સૂયગડાંગની નિર્યુક્તિનું હું કીર્તન કરીશ.'
'स्वपरसमयार्थसूचक-मनन्तगमपर्यायार्थगुणकलितम् ।
સૂત્રકૃતમŞ મતુરું, ‘વિવૃોમિ' નિનાત્રમસ્કૃત્ય ।'
‘સ્વ-પર દર્શનોની વાતોને સૂચવતાર, અનંત ગમ, પર્યાય અને અર્થથી શોભતા, એવા સૂત્રકૃતાંગની હું જિનેશ્વરોને નમસ્કાર કરીને વૃત્તિ કરું છું.’ 'व्याख्यातमङ्गमिह यद्यपि सूरिमुख्यै
भक्तया तथापि विवरीतुमहं यतिष्ये ।
किं पक्षिराजगामित्यवगम्य सम्यक्, तेनैव वाञ्छति पथा शलभो न गन्तुम् ? ।।'
*જો કે આ શાસનમાં આ સૂત્રકૃતાંગની સૂરિપ્રમુખો વડે વ્યાખ્યા કરાઈ છે, તો પણ હું ભક્તિથી તેનું વિવેચન કરવા માટે પ્રયત્ન કરીશ.
ગરુડ જે રસ્તે ગયો હોય તેને સમ્યક્ પ્રકારે જાણીને તે જ માર્ગે જવા માટે શું પતંગિયું ઈચ્છતું નથી ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org