________________
પ્રવચન-સ્ત્રોત
'बुझिज तिउट्टिजा, बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।'
શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ !
શ્રી જંબૂસ્વામી ઃ પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ? 'स्वपरसमयार्थसूचक-मनन्तगमपर्यायार्थगुणकलितम् । सूत्रकृतमङ्गमतुलं, 'विवृणोमि' जिनानमस्कृत्य ।।'
સ્વ-પર દર્શકોની વાતોને સૂચવતાર, અનંત ગમ, પર્યાય અને અર્થથી શોભતા, એવા સૂત્રકૃતાંગની હું જિનેશ્વરોને નમસ્કાર કરીને વૃત્તિ કરું છું.' 'व्याख्यातमङ्गमिह यद्यपि सूरिमुख्यैभक्त्या तथापि विवरीतुमहं यतिष्ये । किं पक्षिराजगामित्यवगम्य सम्यक, तेनैव वाञ्छति पथा शलभो न गन्तुम् ? ।' ‘જો કે આ શાસનમાં આ સૂત્રકૃતાંગની સૂરિપ્રમુખો વડે વ્યાખ્યા કરાઈ છે, તો પણ હું ભક્તિથી તેનું વિવેચન કરવા માટે પ્રયત્ન કરીશ.
ગરુડ જે રસ્તે ગયો હોય તેને સમ્યફ પ્રકારે જાણીને તે જ માર્ગે જવા માટે શું પતંગિયું ઈચ્છતું નથી ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org