________________
પ્રવચન-મોત
'बुज्झिज तिउट्टिजा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।'
શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ !
શ્રી જંબુસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org