________________
11
૧૧ - ભૂથગsin :પહેલા શ્રdeઠંઘના
૧થી 9 અધ્યયનોનું અવલોકન - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૧૨+૧૩, મંગળવાર, તા. ૭-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા
- વિદ્યા ચોગ્યને જ અપાય: સૂયગડાંગનો બાહ્ય-અત્યંતર પરિચય :
• આગમ શ્રવણ શા માટે? • સૂયગડાંગના વિવિધ નામો અને અથ: - સાધુ ગૃહસ્થોનાં નામ ન પડે પરંતુ સાક્ષીવાળું બનાવે:
વિષયઃ પહેલા છ અધ્યયનોની ઝાંખી. શ્રી સૂયગડાંગ સૂત્રનાં વિવિધ નામો અને તેના અર્થોની વિચારણા સાથે પ્રારંભાયેલા આ પ્રવચનમાં “નામકરણ' અંગે ઠીક ઠીક વિચારણા થઈ છે. આગળ વધતાં મંત્રશક્તિઓ કોને મળે તો સારું અને કોને ન મળે તો સારું – એ પ્રશ્નને અનેક તર્ક-દિગંતોના ત્રાજવામાં તોળી યોગ્યને જ અપાય, અયોગ્યને ન જ અપાય, એવો નિર્ણય ખૂબ સારી રીતે કરી આપ્યો છે. આ જ પ્રવચનમાં શ્રી સૂયગડાંગ સૂત્રના બે શ્રુતસ્કંધોનો નામોલ્લેખ કરી એના પહેલા શ્રુતસ્કંધના સોળ અધ્યયન પૈકીના પહેલા છ અધ્યયનોમાં વર્ણવાયેલ વિષયની સમરી આપેલ છે. એમાં અવસર પામી સ્ત્રીઓનો પરિચય સંયમીઓ માટે કેવો ખતરનાક અને પતન નોંતરનારો છે તે બાબત પણ ખૂબ જ પ્રભાવક શબ્દોમાં વર્ણવાઈ છે.
પ્રવચનનું પ્રતિબિંબ * તમારાં દીકરા-દીકરીનાં નામો પણ અનાર્ય જેવાં છે. કારણ કે, સંતાનોનાં
આત્મવિકાસનો ભાવ જ નથી. * મંત્ર-તંત્ર-શક્તિઓ યોગ્યનાં હાથમાં મૂકાય, અયોગ્યના હાથમાં ન મૂકાય. * જૈનશાસન શક્તિઓનું પૂજારી નથી, શુદ્ધિનું પૂજારી છે. * શુદ્ધિની સાથે રહેલી શક્તિઓ વંદનીય-પૂજનીય-આદરણીય છે. પણ શુદ્ધિ
વગરની શક્તિઓની ફૂટી કોડીની કિંમત નથી. * ખોટાનાં ખંડન વિના સાચાનું મંડન ક્યારેય થઈ શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org