________________
૧૧૧
શમ
વડે ચલિત થયેલા સાગરા જેમ દ્વેષ થાય, તેમ ત્યાં સક્ષેાલ થઈ રહ્યો.
પણ યાદ્દાઓને દૂર ખસતા તથા સંભ્રમ પામેલા જોઈને, ભક્તવત્સલ રામે પેાતાની આજ્ઞા વગર તેમને ઉઠાડવા માટે વિભીષણને ઠપકા આપ્યા; અને ક્રોધથી જાણે હમણાં સૌને બાળી નાખશે એવાં નેત્ર કરી વિભીષણને કહ્યું કે મારા અનાદર કરીને તમે આ સર્વને ક્રમ કલેશ પમાડે છે ? આ જ ક્ષણે તમે આ સ'ના ઉદ્વેગને નિવૃત્ત કરા, તમે જાણા છે કે આ સ મારાં સ્વજન છે. સ્ત્રીઆને મંદિર, મેડી, ઘર કે કાટમાં, પડદેપેશ રાખવી અને આવાં સ્નેહીજનને દૂર રાખવાં એ કાંઈ ખરા રાજસત્કાર નથી. એ કાંઈ સ્ત્રીનુ રક્ષણુ નથી. સ્ત્રીઓનું રક્ષણુ તે। તેમનાં સદાચરણુ જ છે. આમ છતાં પશુ, સ્ત્રીને જોવી એ દેષ હાય તા તેનેા પણુ અત્રે દેષ નથી, વ્યસન વખતે, આપત્કાળમાં, યુદ્ધને સમયે, સ્વયંવરમાં, યજ્ઞમાં અને વિવાહકાળે સ્ત્રીઓને જોવામાં દોષ નથી, સીતા દુ:ખ અને વિપત્તિમાં પડેલી છે અને તેમાંયે વળી છુ. પેાતે હાજર છું, માટે એને જોવાથી કાંઈ દાજ નથી, માટે પાલખીમાંથી ઊતરી સીતા આ બધાં મારાં સ્વજના છે તેમના દેખતાં ચાલીને ભલે મારી સન્નિધ આવે. રામનાં વચનથી વિભીષણુ જ નહિ, પણ લમણુ, સુગ્રીવ, હનુમાન પણ વિચારમાં પડયા અને સવે ઘણા ખેદ પામ્યા.
રામની આજ્ઞાથી સીતાદેવીને રામની સમીપ લાવ્યા પછી સ્વામીની આજ્ઞાને અનુસરનારી પણુ લાજને લીધે સંકાચ પામતી સીતા, પાલખીમાંથી ઊતરી પડી. તેમની પાછળ વિભીષણ ચાલતા હતા તે રામની પાસે આવ્યા અને અતિ સૌમ્યતાવાળાં તથા પતિને દૈવતારૂપ માનનારાં સીતાએ હુ થી, વિસ્મયથી અને પ્રેમથી પેાતાના સ્વામીના સૌમ્ય મુખનાં દર્ષોંન કર્યાં. આજે ઘણે કાળે સીતાએ પૂર્ણિમાના ચન્દ્ર જેવું પાતાના સ્વામીનું મુખ જોયુ હતુ; એટલે તેના ક્લેશ નાસી ગયા અને તેનું સુખ વિમલ શશાંક જેવુ' ઝળહળી રહ્યું. /
રામ
વા॰ રા યુ॰ સ૦ ૧૧૪.
પેાતાની પાસે ઊભેલી મૈથિલીને જોઈને, રામના મનમાં જે ભાવ હતા, તે પછી પ્રગટપણે જણાવ્યા. તેમણે સીતાને કહ્યુ` : હે ભદ્રે ! સંગ્રામમાં યુદ્ધ કરી મેં ત્રુને પરાભવ કરીને તને મેળવી અને પુરુષપરાક્રમથી જે કરવું ઘટિત હતુ તે મેં કર્યું છે. આજે મારા ક્રોધને અત આવ્યા છે અને શત્રુને પણ મેં આજે જ અત આણ્યે. છે. આજ મેં મારા પૌરુષને જોયું અને તે જગતના પણ જાણવામાં આવ્યું. આજે મારે શ્રમ સફળ થયા છે અને હું આનંદ પામ્યા છું. મારી ગેરહાજરીમાં ચળ ચિત્તવાળા રાક્ષસ તને એકલીને લઈ ગયા હતા એ દેવકૃત દેષ, આજ મેં મનુષ્યપરાક્રમથી ટાળ્યું છે. જે માણુસ અપરાધ પામી પેાતાના તેજથી તેનું માન કરતા નથી તે અલ્પમતિ કદી મેાટુ' પરાક્રમ કરે તેપણ શું થયું ? રે સીતા ! હનુમાને સમુદ્ર ઉલ્લુ ધન કરી લંકાને બાળી, એ એનુ સુકૃત આજે સફળ થયુ છે, અને સૈન્ય સહિત સુગ્રીવ યુદ્ધમાં જે પરાક્રમ કરતા હતા અને તેના મન્ત્ર, એ સૌ આજ સફળ થયાં છે, તેમ ગુણુદ્દીન ભાઈને તજી વિભીષ્ણુ મને આવી મળ્યા હતા, તેના અર્થ પણ આજ સફળ થયા.
રામ જ્યારે આમ ખેાલતા હતા ત્યારે તેમનાં વચન સાંભળી પ્રફુલ્લ નેત્રવાળાં સીતાનાં લોચન આંસુ સરી પડતાં હતાં, પાતાની પાસે આવીને ઊભેલી પેાતાની પ્રિય સીતાને જોઈ રાઘવેન્દ્ર રામનુ મન પણ લેાકાપવાદથી ખિન્ન થઈ જતું હતું. કમળ જેવા નેત્રવાળી, બાંધેલ કેશવાળી અને સુન્દરતાની સીમારૂપ સીતાને કિપ તથા રાક્ષસેાની વચ્ચે પુનઃ રામે આ પ્રમાણે કહ્યું કે શત્રુએ પેાતાની ધણા કરી હાય તા તેનુ" મનુષ્ય મા ન કરવું જોઈએ. માનની ઇચ્છાવાળા મેં રાવણુને હણીને એ માન કર્યું છે. વળી તપ અને પ્રકાશિત આત્માવાળા અગત્સ્ય ઋષિએ જેમ રાક્ષસેાના ભયથી જ્યાં મનુષ્ય સંચાર કરી શકે નહિં, એવી દક્ષિણ દિશાને જીતી હતી, તેમ મેં પણ રાવણુને