Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 158
________________ ૧૪૯ વદ્ભુતક વદ્ભુતક અત્રિકલાત્પન્ન એક ઋષિ, ભુતક (૨) ઉપર કહેલા ઋષિનું કુળ ( ૨. અત્રિ શબ્દ જુએ.) વાનપ્રસ્થ ચાર આશ્રમ પૈકી ત્રીજો આશ્રમ / ભાગ૦ ૭-૧૨-૧૭, ૭ એ ભગવંતના વક્ષઃસ્થળમાંથી ઉત્પન્ન થયા છે / ભાગ૦ ૧૧–૪૭–૧૪. વાનીરમાલિની ગયસીર પર્યંત પુ.સેની નદીવિશેષ વામ મહાદેવ વામ (૨) કૃષ્ણથી ભદ્રાને થયેલા પુત્ર. વામદેવ મહાદેવ. વામદેવ (૨) પ્રિયવ્રતપુત્ર હિરણ્યરેતાના સાત પુત્રમાંના સાતમા. વામદેવ (૩) બગડાની સત્તાવાળા વામદેવના દેશ વામદેવ (૪) કુશદ્વીપમાંના સાતમા વ. વામદેવ (૫) ગૌતમાંગિરસમાંને ઋષિ, વામદેવ (૬) પાંચડાની સંજ્ઞાવાળા વામનું કુળ. ( ૩. અગિરા શબ્દ જુએ.) વામદેવ (૭) શાલિદ્વીપમાંના પર્વત, વામદેવ (૮) એક ઋષિ. આ મહાન તત્ત્વવેત્તા હતા. એને ઇતિહાસ ઉપનિષદમાંથી આવી રીતને મળેલા છેઃ પૂર્વે કેટલાક લેાકેાએ સનકાદિને એવા પ્રશ્ન કર્યો કે વાસ્તવિક સુખ પ્રાપ્તિનું સાધન શું તે અમને કહેા. ત્યારે “આત્મસ્વરૂપનું યથા જ્ઞાન થવું એ”, એવેા ઉત્તર આપી તેમણે ગમન કર્યું. એ લાશ તે પ્રમાણે સાધનામાં લાગ્યા. પશુ, દૈવયેાગે મેાહને વશ થઈ સકામ કર્મોપાસના તરફ વળી ગયા. તે જોઈ તેમનામાંને જ એક એમ ન કરતાં સનકાદિના અનુગ્રહ પ્રમાણે જ્ઞાન સાધન જ કરવા લાગ્યા, અને પ્રત્યક્ષ સાક્ષાત્કારની ઈચ્છાવાળા તે આયુષ્ય પૂર્ણ થતાં, એને પુનઃ ગર્ભમાં પ્રવેશ થતાં, અને ત્યાં જ પૂર્ણ પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયાથી ત્યાંથી જ પ્રશ્નને ઉપદેશ કરવા લાગ્યા કે હું લેાકેા, હું પૂ'ના તમારામાંના જ એક હતા અને મે` સનકાદિના કહ્યા પ્રમાણે જ્ઞાનસાધનનું આરાધન કર્યુ” તેથી સાક્ષાત્કાર કરી સુખ પામ્યા; તા તમે પણ મારી પેઠે જ કરી સુખ અનુભવે. ઉપેક્ષા કરશે નહિ. આટલું કહી તે ગર્ભની વામન બહાર આવ્યા અને સ્વકીયાનંદમાં મસ્ત એવા પૃથ્વી પર ફરવા લાગ્યા. ત્યાં લેક્રે પણ આના કહ્યા પ્રમાણે સાધન કરી કૃતાર્થ થયા. વામદેવ (૯) દારથિ રામના આઠ ધર્મશાસ્ત્રીઓમાંના એક. વામદેવ (૧૦) એક બ્રહ્મર્ષિ'. આના અશ્વ, એકડાની સંજ્ઞાવાળા પરીક્ષિતને પુત્ર શલ માગી લઈ ગયા હતા, (તે સંબધી હકીકત શલ શબ્દમાં જુઓ.) | ભાર॰ સ૦ ૭–૧૭, ૧૦ ૧૦૫-૪૬. વાઢેલ (૧૧) મેાદાપુર નગરના રાજા. આ સુદામા રાનના મેાટા ભાઈ હશે. / ભાર૰ સભા૦ ૨૮–૧૧ વામદેવકલ્પ ચાલુ બ્રહ્મમાસમાં થઈ ગયેલેા ત્રીજો દિવસ, (૪. કલ્પ શબ્દ જુએ.) વામદેવી ઋચની ભાર્યા./ ભાર॰ આ૦ ૬૩–૨૪. વામનક તીર્થં વિશેષ, / ભાર૦ ૧૦ ૮૧–૧૦૩, વામનક (૨) પર્વ વિશેષ. / ભાર૦ ભી૰૧૨–૧૮ વામન ચાલુ મન્વન્તરના સાતમા પર્યાયમાં ત્રેતાયુગમાં કશ્યપથી અદિતિની કૂખે થયેલા વિષ્ણુના અવતાર / મત્સ્ય૦ અ ૪૭; દૈવી ભાગ ૦ ૪ સ્કં૰ અ૦ ૧૬, ૭ સ્મ્રુત સ્વ` માંહ્યલા ઈંદ્રને સહાય કરવા આ ઉત્પન્ન થયા હતા. એમણે ઈંદ્રને આમ સહાય કરી : પ્રહલાદ દૈત્યના પૌત્ર અને વિરેશચનના પુત્ર બલિ, પેાતાને ઈંદ્રપદ પ્રાપ્ત થાય તે માટે સા યજ્ઞની દીક્ષા લઈ, નવ્વાણું પૂરા કરી સામા યજ્ઞ લગભગ પૂરી કરી રહેવા આવ્યા હતા ત્યારે વિષ્ણુ વામનરૂપે તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે મને ત્રણ પગલાં પૃથ્વી આપ, તે સાંભળી બલિએ તેને કહ્યું કે હે બટુક, તેં ત્રણ ડગલાં ભરી પૃથ્વી માગી તે ધણું થાડું માગ્યું. માટે કાંઈ હજુ વધારે માગ. મારે ત્રણ પગલાં પૃથ્વી ઉપરાંત બીજું કશું જોઈતું નથી, એવા વિષ્ણુએ ઉત્તર વાળ્યા. આ દાનને માગનાર વિષ્ણુ છે માટે તું ન આપીશ, એવુ શુક્રાચાયે બલિને સમજાવ્યું; છતાં યજ્ઞમાં દાન માગનારની ઈચ્છા તૃપ્ત ન કરવી એ અયેાગ્ય છે, એવું કહી શુક્રાચાર્યને ન ગણુકારી ‘ત્રણ પગલાં પૃથ્વીનુ દાન છું. આપુ છુ” કહી બલિએ ઉદકની અંજલિ મૂકી. તે આપતાં જ

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202