Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 177
________________ વિવસ્વાન ૧૬૮ જડતાં તે ધાડાનું રૂપ ધારણ કરીને એને ભેટયો ત્યારે સનાએ એને ઓળખ્યા. તે ઉપરથી બન્નેને સમાગમ થયા અને વડવારૂપ સત્તાને અશ્વિનીકુમાર નામના બે પુત્રો થયા. પછી સત્તાને લઈને પેાતાના લાકમાં આવ્યા. વિવસ્વાનની સ ંતતિ પૈકી શ્રાદ્ધ દૈવ મનુ થયા. પ્રસ્તુત એને જ મન્વંતર ચાલે છે. યમ દક્ષિણ દિશાને દિપાળ થયા. યમુના તે યમુના નદીની અધિષ્ઠાત્રી દેવી થઈ. ચાલુ મન્વ ંતર પૂરા થયા પછી સાવ પાતે મનુ થઈ એને। મન્વ ંતર ચાલશે. શિન, શિનમ’ડળના અધિપતિ થયા અને તપતી સેમવંશી પુરુકુળમાં ઉત્પન્ન થયેલા ઋક્ષ નામના રાજાના પુત્ર સંવરણને પરણી, અશ્વિનીકુમારા દેવના વૈદ્ય બન્યા. વિવસ્વાન પ્રતિ ભાદ્રપદ માસમાં સૂર્યાં. મ`ડળાધિપતિ થાય છે, છતાં સત્ કાળ પ્રાધાન્ય એનુ' જ ગણાય છે. ચાલુ વૈવસ્વત મન્વ ંતરમાં બ્રહ્મદેવે મરીચી આદિ ઋષિ ઉત્પન્ન કર્યા. મરીચીથી કશ્યપ અને કશ્યપથી બાર આદિત્ય થયા. વિવસ્વાન (૨) ચાક્ષુષ મન્વંતરમાં થઈ ગયેલા સપ્ત ઋષિમાંના એક. વિવસ્વાન (૩) ગરુડે મારેલા એ નામના એક અસુર. વિવાજી વળ અસુરના રથના ઘેાડા. | ભાર૦ ૧૦ ૯૭–૨૨. વિવિક્ત પ્રિયવ્રત રાજાના પુત્ર હિરણ્યરેતાના સાત પુત્રોમાંને છઠ્ઠો પુત્ર. વિવિક્ત (૨) ઉપર કહેલા વિવિકતા દેશ-કુશ દ્વીપના સાતમાંને શો દેશ. વિવિત્સુ ધૃતરાષ્ટ્રના સેા પુત્રામાંના એક. / ભાર૦ આ ૬૮–૯૬, ૧૩૧-૫. ભીમસેને આને માર્યા હતા. / ભાર॰ ભી૦ ૮૮–૨૬, ૬૦-૪૬–૧૨. વિવિશ સૂર્યવ`શી વિશને પુત્ર એના પુત્રનું નામ ખનીનેત્ર. / ભાર॰ અશ્વ૦ ૪–૫. વિવિન્થ સાલ્વપક્ષને અસર વિશેષ. ચારુદેષ્ણુ અને માર્યા હતા. / ભાર૦વ૦૧૬–૨૬. વિશાળા વિવિશતિ સામવશી ધૃતરાષ્ટ્રના સામાંના એક પુત્ર. / ભાર૰ આ૦ ૬૮–૯૪, વિ૦ ૩૭–૩, ૨ ભીમસેને માર્યા હતા. / ભાર૦ ૩૦ ૨-૯, શ્રી૦ ૧૪–૧૪. વિવિશતિ (૨) સૂર્યવંશી દ્વિષ્ટકુળાત્પન્ન ચક્ષુષ રાજાના પુત્ર. એને પુત્ર રભ રાજા વિશદ સેામવંશો પુરુકુલેાત્પન્ન હસ્તિ રાષ્નના વંશના અજમીઢના પુત્ર બૃહષુિના વશના જયદ્રથ રાજાને પુત્ર અને પુત્ર સેનજિત રાજા. વિશયકરિણી ન`દાને મળનારી નાની નદીવિશેષ. વિશલ્યા ભારતવર્ષીય મહાનદીવિશેષ. / ભાર૦ ૧૦ ૮૨–૧૧૪, સ૦ ૯—૨૪. વિશસન વિક્ષન નામનું ન` તે જ. / ભાગ૦ ૫–૨ ૬-૨૫. વિશક્ષન જે માણસ દાંભિકપણાથી યજ્ઞ કરે છે તેને પ્રાપ્ત થનારું નરક, વિશાખ ક્રાતિ કૅયનું નામાન્તર હાય એમ જણાય છે. / ભાર॰ વન૦ ૨૨૮. વિશાખ (૨) એક ઋષિવિશેષ, વિશાખચુપ યામુનગિરિ ઉપર એક તીર્થં વિશેષ. આ સ્થળે પાંડવા વનવાસ સમયે કેટલાક દિવસ સુધી રહ્યા હતા. / ભાર૦ ૧૦ ૧૭૯–૧૬, શાં ૧૨-૩. વિશાખા સેામની સ્ત્રીએ પૈકીની એક વિશાખા (૨) નક્ષત્રવિશેષ. વિશાલ સૂર્યવંશી દિષ્ટકલાત્પન્ન તૃણબિંદુ રાજને અલ જીષા અપ્સરાની કૂખે થયેલા ત્રણ પુત્રામાંના માટેા પુત્ર, એણે પોતાના નામ ઉપરથી વિશાલા નામે નગરી સ્થાપી હતી. એને હેમચંદ્ર નામે પુત્ર હતા. / ભાર૰ સ૦ ૬૮–૨૧. વિશાલ (૨) લકાને એક રાક્ષસવિશેષ. / વા૦ રા॰ સુંદર૦ સ૦ ૬. વિશાલ (૩) કૃષ્ણ બલરામના ગેાકુલમાંના એક સખા – મિત્ર. વિશાલકણ એ નામને એક કિન્નર. વિશાળા વિશાળ રાજાએ પેાતાને નામે વસવેલી નગરી, એ જગાએ પૂર્વે કુશપ્લવ વન હતું. દાશરથિ

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202