Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 188
________________ નૃત્રાસુર તથાપિ આણે દેવાની જોડે કરી યુદ્ધ આરબ્યુ અને તેમના પરાભવ કર્યાં. આ પ્રમાણે અનેકવાર થવાથી ઇન્દ્ર વિચારમાં પડયા કે હવે આને કરવુ શુ? છેવટે વિષ્ણુની મારફત સધિ થાય તે કરવી એમ ધારીને એણે વિષ્ણુને એની પાસે મેાકલ્યા. પણ વૃત્રાસુરે પહેલાં પેાતાને સંધિ કરવાની ગરજ નથી એમ કહ્યું પણ તે પછી પોતે મરણુના ભયથી નિવૃત્ત થાય એવી એવી ખેાલીએ કરીને વૃત્રે ઇન્દ્ર સાથે સધિ કરી. સધિ કર્યા છતાં પણ વૃત્રને વધ કરવાને ઇન્દ્ર તલપી રહ્યો હતા અને લાગ ખાળતા હતા. ૧૭૯ પછી વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું કે તું ધીચ ઋષિ પાસે જા અને એમનાં અસ્થિની માગણી કર ને દધીચ ઋષિ પેાતાના શરીરનાં અસ્થિ આપે તા તે લઈને વિશ્વકર્મા પાસે જઈ તેનું વજ બનાવડાવ. એ વજ્ર વૃત્રને મારવાથી એ મરણુ પામશે. આ સાંભળીને છ દેવાને ધીચ ઋષિ પાસે મેકલ્યા. તેમણે જઈને ઋષિની પાસે અસ્થિની યાચના કરી. દેવાની જોડે નાના પ્રકારને સંવાદ થયા બાદ ઋષિએ પેાતાનાં અસ્થિ આપ્યાં. એ લઇને દેવા સ્વર્ગમાં આવ્યા અને વિશ્વકર્મા પાસે તેનું વજ્ર બનાડાવ્યું / ભાર૦ ૧૦ ૯૯—૨૧, ♦ વજ્ર તૈયાર થતાં જ ઇન્દ્ર યુદ્ધની તૈયારી કરી અને વૃત્રાસુરને કહેણુ મેાકલ્યું. વૃત્રાસુર આવ્યા અને એની અને ઇન્દ્ર વચ્ચે સંગ્રામ થયું. આ યુદ્ધ શરૂ થયું ત્યારે ચાલુ મન્વન્તરની પહેલી ચોકડીનેા ત્રેતાયુગ ચાલતા હતા. / ભાગ॰ સ્કં ૬, ૦ ૧૦, શ્લે ૧૬. ૦ આ યુદ્ધ ચાલતું હતું તે અરસામાં વૃત્રાસુર અને ઇન્દ્રને અધ્યાત્મ વિષય પરત્વે ઉત્કૃષ્ટ સંવાદ થયા હતા. આ યુદ્ધ એક સંવત્સર પન્ત ચાલ્યું. / ભાગ૦૬૦ અ ૧૨, શ્લે. ૩૩. ઇન્દ્ર વૃત્રાસુરને મારવા લાગ શેાધ્યા કરતા હતા તેવામાં એકદા આ અસુરને સમુદ્રતીરે દીઠે અને એને વૃત્રાસુરને મળેલું વરદાન યાદ આવ્યું. છેલ્લે વૃત્રાસુર મરણ પામ્યા. વૃત્રાસુર પૂર્વજન્મમાં વૃક્ષત્ર ચિત્રકેતુ નામના રાજા હતા. ( ૨. ચિત્રકેતુ શબ્દ જુઆ.) નૃત્રાસુર (૩) વેદમાં કહેલા દુષ્કાળ અને સૂકવણું ઉત્પન્ન કરનાર અસુર. એ વરસાદને રાકી રાખે છે. ઇન્દ્ર એની સાથે યુદ્ધ કરોને ગાયાને – વરસાદનાં વાદળાંને છેડાવે છે અને વરસાદ વરસી દુષ્કાળ ટળી સુકાળ થાય છે, એવી કલ્પના વેદમાં ઠેર ઠેર દેખાય છે. હૃદારક અભિમન્યુએ મારેલા દુર્યોધન પક્ષને એક રાજા. / ભાર॰ દ્રો૦ ૪૭. વ્રુન્દાવન યમુનાને કાંઠે – મથુરાથી છ-સાત માઈલ ઉપર આવેલું વન અને ગામ / ભાગ૦૧૦ સ્ક અ૦ ૧૨. વૃદ્ધકન્યા કુગિ ઋષિની પુત્રી, ગાલવ ઋષિના પુત્ર શ્રુંગુવાન ઋષિની ભાર્યાં. / ભાર૰ શ૦ ૫૩૦. વૃદ્ધક્ષત્ર સિન્ધુ દેશાધિપતિ ક્ષત્રિય, અનુ` ખીજુ નામ વૃદ્ઘશર્મા હતું. એને જયદ્રથ નામે પુત્ર હતા. જયદ્રથના જન્મકાળે આકાશવાણી થઈ હતી કે યુદ્ધમાં એનુ માથુ તૂટી જવાથી એનું મૃત્યુ થશે. વૃદ્ધક્ષત્ર બહુ સામર્થ્યવાન હતા, એણે પેાતાના પુત્રને એવું વરદાન આપ્યું હતું કે જે કાઈ તારું માથું કાપીને ભૂમિ પર પાડશે તેના માથાના તત્કાળ સેા કડા થઈ જશે અને એ મરણ પામશે. પછી જ્યારે જયદ્રથ મેટા થયા ત્યારે વૃદ્ધક્ષેત્ર ધૃતરાષ્ટ્રની પુત્રી દુઃશાલાની સાથે એના વિવાહ કર્યા. પછી જયદ્રથને ગાદી પર બેસાડી પા!સ્યમંતપૉંચક ક્ષેત્રમાં તપ કરવા લાગ્યા. યુદ્ધમાં અર્જુનને જયદ્રથનું માથું કાપવાને પ્રસંગ આવ્યા. કૃષ્ણને વૃદ્ધક્ષેત્રે આપેલા વરદાનની જાણ હેાવાથી તેમણે અર્જુનને સમજાવ્યા. અર્જુને એવી સિસ્ક્રૃતથી જયદ્રથનું માથું કાપી ઉડાડયું કે તે સ્યમંતપ ચઢ ક્ષેત્રમાં વૃદ્ધક્ષેત્ર સજ્યા કરવા બેઠા હતા તેના ખેાળામાં પાડયુ . અને એ વાતની ખબર નહિ હાવાથી સંધ્યા પૂરી થવાથી ઊઠયા એટલે ખેાળામાં પડેલું જયદ્રથનુ ડાકુ' આના ખેાળામાંથી નીકળીને ભોંય પર પડયું. એણે પાતે આપેલા વરદાનને લઈને

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202