Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 189
________________ વ્રુદ્ધર્માંડય વૃદ્ધક્ષેત્રના જ શિરના સે। ટકા થયા અને એ મરણ પામ્યા. / ભાર૦ દ્રો૦ ૧૪૮. વૃદ્ધગાડય એક બ્રહ્મર્ષિ / ભાર૰ અનુ૦ ૧૮-૭૩, યુદ્ધશર્મા ગૃહક્ષત્ર શબ્દ જુએ. બુદ્ધશર્મા (ર) સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુલેત્પન્ન અવિક રાજાના પુત્ર, એને પુત્ર તે વિશ્વસહ રાજા વૃદ્ધશર્મા (૩) કરુષદેશીય રા. વસુદેવની બહેન શ્રુતદેવાના પતિ, અને દંતવક્ર અથવા વક્રદતના પિતા. વૃદ્ધસેના ઋષભદેવવંશીય સુમતિ રાજાની સ્ત્રી દેવતાજતાની માતા. ભ્રષ સોમવંશી યદુકુલેત્પન્ન સાત્વતના કુળમાં જન્મેલા સંજયને રાષ્ટ્રપાલીને પેટે થયેલા પુત્રમાંને જ્યેષ્ઠ, વૃષ (૨) કૃષ્ણને સત્યાને પેટે થયેલા પુત્રામાંના એક, વૃષ (૩) કૃષ્ણને કાલિંદીને પેટે થયેલા પુત્રામાં એક. સુષકે સુબળ નામના ગાંધાર રાજાના પુત્રામાં એક, શકુનિને ભાઈ. ભારતના યુદ્ધમાં આ અર્જુનને હાથે મરણ પામ્યા હતા. / ભાર ૦ આ૦૨૦૧– ૫, ૬૦ ૧૬૮–૧, દ્રો૦ ૩૦–૧૦–૧૧. ભ્રષક (૨) લિંગ દેશના ભાનુમ ંત રાજાનેા ભાઈ. ઘુષકડ બગડાની સંજ્ઞાવાળા કશ્યપના કુળમાં ઉત્પન્ન થયેલા એક ઋષિ. વૃષકા ભારતવષાય નદીવિશેષ. વૃષકેતુ કર્ણીના પુત્ર, અને ભદ્રાવતી નામની સ્ત્રી હતી. અને વૃષધ્વજ પણ કહ્યો છે. દુષકાથ ભારતના યુદ્ધમાં મરણ પામેલા શકુનિને એક મેાટા ભાઈ, ભ્રષદશ ભારતવષીય સામાન્ય પર્વતવિશેષ. વૃષદ આ અને સેદુક બન્ને રાન્ન હતા. બન્ને નીતિમામાં પ્રીતિવાળા અને અસ્રવિદ્યામાં કુશળ હતા. વૃષભે નાનપણુમાંથી જ એવું વ્રત લીધું હતુ કે બ્રાહ્મણ્ણાને સોનારૂપા સિવાય ખીજું આપવું નહિ, સેદુક રાજને આ વ્રતની ખબર હતી. એક વખત એક ઋષિકુમાર વેદાધ્યયન પૂરુ· કરીને પેાતાના ગુરુને આપવાની દક્ષિણામાં આપવા ૧૮૦ ભ્રષદભ હાર ઘેાડા લેવા સેદુક પાસે આવ્યું. સેદુદ્ધે કહ્યું કે તમારી ઇચ્છા પ્રમાણે આપવાને મારી પાસે સંભવ નથી. માટે તમે વૃષદ રાજ પાસે જાઓ. એ ધર્મવેત્તા છે. પછી તે બ્રાહ્મણે વૃષદર્ભની પાસે જઈને હુન્નર ઘેાડાની યાચના કરી, ત્યારે રાાએ એને ચાબૂક વડે પ્રહાર કર્યો. બ્રાહ્મણે કહ્યું કે તું મને નિરપરાધીને શા વાસ્તે મારે છે? એમ કહીને શાપ દેવાની તૈયારીમાં હતા એટલામાં રાજાએ પૂછ્યું કે બ્રાહ્મણુ! જે તને દાન ન આપે તેને શાપ દેવે એ બ્રાહ્મણુપણાને ચેાગ્ય છે શું ? બ્રાહ્મણુ કહે કે મને સેદુંકે તારી પાસે મેકલ્યા અને એના કહેવાથી હું દાન માગવા આવ્યા છું. પછી રાજાએ કહ્યું કે જેને ચાબૂક મારીએ તેને નિષ્ફળ કેમ કાઢી મુકાય ? હું તમને મારા રાજ્યની આજના દિવસની સઘળી ઊપજ કાલે સવારે આપીશ, ખીજે દિવસે આછું એ ઋષિકુમારને હાર ઘેાડાની કિંમત કરતાં ઘણી વધારે એવી પેાતાના રાજ્યની એક દિવસની ઊપજ આપી વિદાય *. / ૧૦ ૧૯૯–૧–૧૩. વૃષદ (૨) સોમવંશી અનુકૂલેપન્ન ઔશીનર શિબિ રાજાના પાંચ પુત્રામાંના મેટા. એને કાઈ કાઈ ઠેકાણે વૃષાદ અથવા વૃષાભિ પણ કહ્યો છે તેમ જ શિબિના પુત્ર હાવાથી એને શબ્દ પણ કહ્યો છે. એ રાજ્ય કરતા હતા તે સમયમાં એક વખત પેાતાની પાછળ સિંચાણા પડવાથી ભયથી ત્રાસ પામેલું કબૂતર એને શરણે આવ્યુ. રાજાએ અભય આપીને પોતાની પાસે રાખ્યું. થોડીવારે સિચાણા પણ આવ્યું. અને પેાતાના શિકાર – કબૂતર માંગ્યું. રાજા કહે કે એ શરણે આવેલાને હું તને નહિ આપું. સિ ચાણ્ણા કહે : ઠીક, જો તું કબૂતરના ભારાભાર તારું પેાતાનું માંસ આપે તે હું તે લઈને ચાલ્યે જઉં. આ ઉપરથી રાજાએ પેાતાના અંગમાંથી માંસ કાપી કાપીને તાળવા માંડયું. પણ ગમે તેટલું માંસ મૂકે પણ કબૂતર

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202