Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 199
________________ શનિ ૧૯૦ હતા અને વ્રત રમવામાં કપટ કરવામાં એક્કો હતા. એણે ઘત રમીને પાંડવાની બધી સ`પત્તિ દુર્ગંધનને જીતી આપી પાંડવાને વનમાં કાઢયા હતા. ભારતના યુદ્ધમાં એ દુર્ગંધન પાસે હતા. એનું મરણુ સહ. દેવને હાથે થયું હતું / ભા શક્ય અ૦ ૨૭– ૬૦૦ એને ઉલૂક નામે પુત્ર હતા જેને સહદેવે ભારતયુદ્ધમાં માર્યા હતા. વૃષક, બૃહદ્બળ, અચળ, શરભ, સુભમ, વિભુ, ભાનુ, દત્ત, ગજ, ગવાક્ષ, ચ વાન, આય અને શુષ્ક વગેરે એના ભાઈઓ હતા. / ભાર॰ આ૦ ૨૦૧, દ્રોણુ૦ ૩૦૦–૧૫૮, ભી–૯–૩૦. શનિ (૫) સવિશેષ | ભા॰ આ૦ ૫૪–૧૬. શનિ (૬) સ્કન્દે ઉત્પન્ન કરેલા ગ્રહે। પૈકી એક સ્ક ગ્રહ / ભા૦ ૧૦ ૨૩૦–૨૬, શકુરામા કક્કુના નાગપુત્રામાંને એક. શ’કૃશિપ્રા નૃત્રાસુરના અનુયાયી એક અસુર. શશિરા કશ્યપ અને નુના પુત્ર, ઇન્દ્ર અને વૃત્રના યુદ્ધમાં આ હતા. / ૬-૬-૩૦; -૧૦-૧૯, શંકુશિરાધર દનપુત્ર દાનવામાંના એક શક્તિ ત્રીજા વસિષ્ઠ ઋષિને માટેા પુત્ર, વિસષ્ઠ કુળમાં આ એક મંત્રદ્રષ્ટા હતા. માષપાદ રાજા વસિષ્ઠના સે। પુત્ર ખાઈ ગયા તેમાં આ પણ મરણુ પામ્યા હતા. એની સ્ત્રી અદૃશ્યંતી એના મરણકાળ ગર્ભિણી હતી તેને પાછળથી પરાશર નામે પુત્ર પ્રસવ્યા. આ પરાશર તે ચાલુ મન્વ ંતરને છવ્વીસમે વ્યાસ જ એમ કહેવાય નહિ, કારણુ રામ ચાવીસમી ચેકડીમાં થયા અને કલ્માષપાદ રાજ્ર રામને પૂર્વગામી હાઇ મરણ પામ્યા હતા. તેને પુત્ર છવ્વીસમી ચાંડીમાં હેાય એ અસંભિવત છે, શક્તિ (૨) ચાલુ મન્વન્તરમાંના છવ્વીસમે વ્યાસ. (વ્યાસ શબ્દ જુએ.) એ અંગિરાકુળમાં જન્મ્યા હતા. શંખચૂડ શજિત રાવણુપુત્ર ઇન્દ્રજિતનું નામાન્તર, શક્રદેવ કલિંગ દેશાધિપતિ ભાનુમંત રાજાના પુત્ર, ભારતના યુદ્ધમાં ભીમસેનને હાથે મરણુ પામ્યા હતા / ભાર૦ ભૌ૦ ૫૪-૩૪. શક્રપ્રસ્થ ઇન્દ્રપ્રસ્થનું નામાન્તર. શંખ ઉત્તમ નામના ત્રીજા મન્વંતર માંહ્યલા સપ્તઋષિએમાંના એક. લિખિત ઋષિના ભાઈ શંખ તે આ નહિ. તે જુદા છે. શંખ (ર) નુપુત્ર દાનવેામાંના એક. શ`ખ (૩) વરુણલાક માંહ્યલા એક અસુર. શંખ (૪) કુબેરના નવ નિધિમાં એક. શંખ (૫) લિખિત ઋષિને ભાઈ ( શ ંખ લિખિત શબ્દ જુએ.) શ`ખ (૬) મેરુની તળેટીએ આવેલા પ તામાંને એક પત. શક ઇન્દ્રનું એક નામ. શક્ર (૨) બાર આદિત્યામાંના હાલના પૂં દિગ્ધાળ –આદિત્ય તે / ભાગ૦ ૬, ક′૦ ૦ ૧૮; ભાર૦ આ ૬૬-૧૫, શંખ (૭) પૂર્વ મત્સ્યાધિપતિ વિરાટ રાજના ખે પુત્રામાંના માટા પુત્ર /ભાર૦ ૦ ૧૭૧–૧૫, આદિ॰ ૨૦૧–૮, સ૦ ૭–૧૧–૬૯, વિરા૦ ૨૧-૧૮, વિરા૦ ૩૪–૨૪, ભો૦ ૮૨–૨૩૦ એ ભારતના યુદ્ધમાં પાંડવના પક્ષમાં હતા અને દ્રોણાચાર્ય ને હાથે મરણ પામ્યા હતા. શ`ખ (૮) એક સવિશેષ / ભાર॰ આ૦ ૩૫-૮, ૩૦ ૧૩–૧૨. શખચૂડ રામની સેનાને એક વાનર/ વા૦ ૨૫૦ ઉત્તર॰ સ૦ ૪૦, શખચૂડ (૨) વિપ્રચિત્તિ દાનવને પૌત્ર અને દભાસુરના પુત્ર, એણે ઐગીષવ્ય ઋષિની પાસેથી વિષ્ણુના મંત્ર લઇને પુષ્કરતીર્થમાં અનુષ્ઠાન કર્યું" હતુ. એ અનુષ્ઠાન પૂરું થતાં બ્રહ્મદેવની આજ્ઞાથી બદરીવનમાં તપ કરનારી તુલસી પાસે ગયા. આ તુલસી ધર્મધ્વજ રાજ્યની તેની ભાર્યા માધવીને પેટે જન્મેલી પુત્રી હતી. વિષ્ણુની પ્રાપ્તિ સારુ એ તપ કરતી હતી. શંખચૂડ ત્યાં ગયા એટલે એ બન્નેમાં પ્રેમ થતાં તુલસી એને જ વરી, આમળ જતાં પેાતાના તપને પ્રભાવે કરીને શંખચૂડે સઘળાંને અધિકાર લઈ પાતે રાજ્ય કર્યું, પેાતાના

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202