Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 201
________________ શક શઠ (ર) રાવણુના રાક્ષસ અનુચરામાંના એક. શ' (૩) એ નામના એક યાદવ જૈમિ॰ અશ્વ અ૦ ૧૦. શ'ડામ શડ અને અમક નામે બે ભાઈએ. એએ વારુણિ કવિના પૌત્ર અને ઉશના ઋષિના પુત્ર હતા. હિરણ્યકશિપુના સમયમાં એકદા એમને પિતા તપ કરવા ગયે હતા, ત્યારે આ બન્ને ભાઈઓ એનું હિરણ્યક‹િપુનું પુરોહિતપણું કરતા હતા. એથી જ પ્રહ્લાદને ભણાવવાનું કામ એમની પાસે હતું. / મત્સ્ય૦ અ૦૩૩ શ્લા° ૮; ભાગ॰ સ્કં૦ ૦ ૫ શ’ડિલ ખીજા કશ્યપ કુળમાં ઉત્પન્ન થયેલા એક ઋષિ. ૧૯૨ શદ્રુ હૈમવતી નદીનું ખીજું નામ, પુત્રમરણના શાકે આત્મઘાત કરવાના હેતુથી વસિષ્ઠે આ હૈમવતી નદીમાં પડયા હતા. પેાતાની અંદર પડેલા ઋષિ ડૂબે નહિ માટે આ નદીએ પાતાના ઝરણનાં જુદાં જુદાં સા વહેણુ કરી દીધાં, જેથી પાણી ઓછુ થવાથી વસિષ્ઠ ડૂબ્યા નહિ. હાલની સતલજ નદી તે જ, એનું ઘાઘર અગર ધાર નામ પણ છે (સિષ્ઠ શબ્દ જુઓ) | ભા॰ આ૦ ૧૯૩–૯–૧૦, સ૦ - ૨૩; ભી૦ ૯–૧૫. શતદ્રુતિ પ્રાચીનબહિં રાજાની સવર્ણા નામની તું બીજુ નામ. એને પેટ દશ પ્રચેતાએ જન્મ્યા હતા. શતધનુ ત્રણની સ ંજ્ઞાવાળા શતધન્વા તે જ, શતધન્વા શિવનુ' એક નામ. શતધન્વા (૨) એક રાજર્ષિ કર્લિંગ રાજકન્યાના સ્વયંવરમાં આવેલે તે / ભા॰ શાં॰ ૪–૭. શતધન્વા (૩) યદુકુળના થકિ યાદવના પાંચ પુત્રામાંના એક. કૃતવર્માના ભાઈ, શતધન્વા (૪) કૃષ્ણે મારેલા એક યાદવ (સ્યમંતઃમણિ શબ્દ જુએ.) શતધન્વા (૫) સુમતિને પુત્ર (હુંસધ્વજ શબ્દ જુઓ.) વેણુહયશતકૃતિ બ્રહ્મદેવનુ એક નામ. શંતનુ સેામવંશી પુરુકુળાપન્ન અજમીઢ વશના કુરુપુત્ર જતુરાજાના કુળમાં થયેલા પ્રતીપ રાજાના ત્રણ પુત્રમાં મધ્યમ. એની માનું નામ સુનન્દી અને ભાઈઓનાં નામ દૈવાપિ અને બાહિક હતાં. શતકુંભા ભારતવષીય નદીવિશેષ / ભાર૦ ૧૦ ૮૨–૧૦, ભી૦ ૯–૧૯. શતકેસર શાકદ્વીપમાં આવેલા પ તિવશેષ. શતકંતુ સા યજ્ઞ કરવાથી જેને ઇન્દ્રપદ મળ્યું હાય તેવા ઇન્દ્ર શતગામી જટાયુના પાંચ પુત્રમાંના એક. શતની સેાને મારનાર—કૃષ્ણે વાપરતા હતા તે અન્ન. મહાભારતમાં અને પથ્થરનું બનેલું અને લેઢાના ખીલા ચાતરફ જડા હેાય એવુ વધુ વ્યું છે, પણુ ઘણું કરીને એ બાણુ જેવું બારુતની સહાયથી ફે કવાનુ' હશે એમ ઘણા માને છે. શચન્દ્ર એક ક્ષત્રિય. ગાધાર રાજા સુબળને પુત્ર. એને રાત્રિયુદ્ધમાં ભીમસેને માર્યો હતા / ભાર૦ દ્રો૦ ૧૫૮–૨૩, શતન શતજ્ગ્યાતિ (૨) સુભ્રાજનેા પુત્ર / ભાર૦ આ૦ ૧-૭૫, શતતારકા સેામની સત્તાવીસ એમાંની એક. શતતારકા (૨) એ નામનું નક્ષત્રવિશેષ. શતદ્યુમ્ન ચક્ષુ મનુના પુત્રામાં એક. શતદ્યુમ્ન (૨) વિદેહવ’શીય ભાનુમાન રાજાને પુત્ર, એના પુત્રનું નામ શુચિજનક. શતદ્યુમ્ન (૩) એક રાષિ. એણે મુદ્ગલ ઋષિને ગૃહદાન કરીને ઉત્તમ લેકની પ્રાપ્તિ કરી હતી. એ કયા વંશના હતા તે જણાતું નથી / ભા॰ શાં॰ ૨૪૦-૩૨, અનુ૦ ૨૦૦-૨૧, શજિત ઋષભદેવ વંશના વિરજ રાજાને વિષુચીને પેટ થયેલા સેા પુત્રામાં મેટા પુત્ર શજિત (૨) આસેા મહિનામાં જેને વારા હાય છે તે યવિશેષ (a. ઇષ શબ્દ જુઓ.) રાજિત (૩) સેામવ‘શી આયુકુળાપન્ન યદુરાજાને પૌત્ર અને સહસ્રરાજાના પુત્ર; અને મહાહય, અને હૈહય નામે ત્રણ પુત્ર હતા. શતજિત (૪) કૃષ્ણને જ જીવતીની કૂખે થયેલા પુત્રામાંને એક, શતજ્ગ્યાતિ ચ ંદ્રનું ખીજું નામ,

Loading...

Page Navigation
1 ... 199 200 201 202